SEB TAT Secondary Call Letters 2023: TAT કોલ લેટર 2023, જુઓ પરીક્ષા કેન્દ અહીંથી

SEB TAT Secondary Call Letters 2023: TAT કોલ લેટર 2023 : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) “શિક્ષક અભિરુચિ કસોટી” (TAT – માધ્યમિક) પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 2જી મે, 2023 થી OJAS સત્તાવાર વેબસાઈટ પર શરૂ થશે. તમે 2જી મે, 2023 થી 20 મે, 2023 ની વચ્ચે આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકો છો.

TAT પરીક્ષા વિશે વધુ માહિતી માટે નીચે આર્ટિકલમાંં આપેલ છે. આ અર્તીક્લમાંઆપને કોલ લેટર ડાઉનલોડ વિષે વાત કરવાના છીએ.

SEB TAT Secondary Call Letters 2023: TAT કોલ લેટર 2023

સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
પોસ્ટનું નામ TAT 1 (શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ)
કોલ લેટર ડાઉનલોડ તારીખ 29/05/2023
ઓફિસીયલ વેબસાઈટ http://www.sebexam.org

TAT હોલ ટીકીટ ડાઉનલોડ સમય

TAT પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:

  • તા.29-5-2023 થી બપોરે 02-00 કલાકથી
  • તા.04-6-2023 બપોરે 12-00 ક્લાક સુધી

TAT પરીક્ષા વિગત

  • પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 9 થી 10)
  • પરીક્ષાની તારીખ: તા.4-6-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક

શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક) પરીક્ષા 2023

જગ્યાઓનું નામ:

  • ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક), 2023

TAT પરીક્ષા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

  • રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ અને સમયાંતરે સુધારેલ સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકે ઉમેદવારી માટે.
  • આ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (માધ્યમિક) માટે માત્ર શૈક્ષણિક અને તાલીમ યોગ્યતા ધરાવતા ઉમેદવારો જ હાજર રહી શકશે.
  • શૈક્ષણિક લાયકાત શિક્ષણ વિભાગના 11-01-2021 ના ઠરાવ મુજબ હશે.
  • શૈક્ષણિક અને તાલીમ લાયકાતની વિગતો ભરતી પસંદગી સમિતિ દ્વારા ચકાસવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
  • શૈક્ષણિક વર્ષ-2022-23 દરમિયાન તાલીમ લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે.
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

TAT પરીક્ષા કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું?

આ પરીક્ષા માં રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.

  • સૌથી પહેલા તમે ojas વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  • પછી, તમે કોલ લેટર પર ક્લિક કરો અને TAT જાહેરાત સિલેક્ટ કરો
  • તમારો કનફોર્મ નંબર અને જન્મ તારીખ નાખો.
  • પછી ફોર્મ કન્ફર્મ કરો
  • બસ! તમારો કોલ લેટર આવી જશે અને ફોર્મ પ્રિન્ટ અથવા PDF ડાઉનલોડ કરી શકાશે.

જુઓ TAT પરીક્ષા મહત્વની તારીખો

  • જાહેરાત પ્રકાશિત તારીખ: 01/05/2023
  • સમાચાર પત્રોમાં જાહેરાત પ્રકાશિત કરવાની તારીખ: 02/05/2023
  • ઓનલાઈન ફોર્મ શરૂ થયું: 02/05/2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20/05/2023
  • નેટ બેંકિંગ દ્વારા ફી સ્વીકારવાની તારીખો: 02/05/2023 થી 20/05/2023
  • લેટ ફી તારીખ: 02/05/2023 થી 20/05/2023

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

ઉપયોગી લિન્ક

GSEB શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક) ટૂંકી સૂચના 2023 અહી ક્લિક કરો
TAT ઓનલાઇન ફોર્મ ભરો અહી ક્લિક કરો
TAT કોલ લેટર ડાઉનલોડ કરો અહી ક્લિક કરો

Leave a Comment