IDBI Bank Recruitment 2023: આઈડીબીઆઈ બેંકમાં 1000+ જગ્યાઓ પર ભરતી

IDBI Bank Recruitment: આઈડીબીઆઈ બેંકમાં 1000+ જગ્યાઓ પર નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

IDBI Bank Recruitment 2023

સંસ્થાનું નામ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ એક્ષેકયુટીવ
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોટિફિકેશનની તારીખ 24 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 24 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.idbibank.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આઈડીબીઆઈ બેંક દ્વારા એક્ષેકયુટીવ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

કુલ જગ્યા: 1036

  • જનરલ કેટેગરી: 451
  • એસસી કેટેગરી: 160
  • એસટી કેટેગરી: 67
  • ઓબીસી કેટેગરી: 255
  • ઈડબલ્યુએસ કેટેગરી: 103
  • વિકલાંગ વ્યક્તિઓ: 50 માટે

લાયકાત:

મિત્રો, આઇડીબીઆઈની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. અન્ય લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરનામું અવશ્ય વાંચી લેવું.

પસંદગી પ્રક્રિયા:

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • ઓનલાઈન ટેસ્ટ (OT)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
  • પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
  • પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.idbibank.in/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 24 મે 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 07 જૂન 2023

Leave a Comment