YouTube Earning:યુટ્યુબમાં કેટલી કમાણી થાય,1000 વ્યું પર કેટલા ડોલર મળે,જાણો સંપૂર્ણ માહીતી અહીંથી

YouTube Earning:આજે દરેક લોકો પાસે સ્માર્ટ ફોન હોય જ છે.અને લોકો ફોનમાં સૌથી વધુ યુઝ કરતા હોય તેવી એપ એટલે Youtube.નાના મોટા સૌ કોઈ યુટ્યુબનાં ઉપયોગ કરતા હોય છે.તમે જોયું હશે કે યુટયુબ નાં દરેક વિડિયોમા એડ એટલે કે જાહેરાત આવતી જ હોય છે.શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જાહેરાતનાં રૂપિયા કોને મળતા હશે?એડ જાહેરાત જોવાથી કોને રૂપિયા મળે યુટયુબ એટલે ગૂગલ ને કે પછી વિડિયો બનાવનારને?ચાલો આજે આપણે જાણીએ Youtube Earning ની રોચક માહિતી

Google YouTube

યયુટયુબ એ ગૂગલની જ એક સર્વિસ એટલે કે એપ છે.આજે યુટયુબ પર તમે માંગો એ વિડિયો મળી રહે છે.લોકો સામાન્ય રીતે યુટયુબ સૌથી વધુ જોતા હોય છે એમાં પણ હવે Youtube Shorts ન વિડિયો લોકો ખૂબ જ જોતા હોય છે. યુટયુબ નો સૌથી વધુ ઉપયોગ નાના બાળકો કરતાં હોય છે.હજુ બોલતા પણ ન શીખ્યા હોય તેવા બાળકો ને યુટયુબ મા વિડિયો કેમ બદલવો ?એડ કે સ્કીપ કરવી?આ બધું આવડતું હોય છે.બાળકો સામાન્ય રીતે આખો દિવસ ફ્રી હોવાથી મોબાઈલમા કાર્ટૂન વિડિયો જોતા રહેતા હોય છે.

યુટયુબમાં દરેકને પોતાની રસ રુચિ મુજબ વિડિયો મળી રહે છે.નાના બાળકોનાં કાર્ટૂન થી માંડી આધ્યાત્મિક વિડિયો પણ યુટયુબમાં મળી રહે છે.લોકો ફ્રી સમયમાં યુટયુબ ખોલીને બેસી જતા હોય છે

YouTube Earning

યુટયુબના દરેક વિડીયોમા તમને જાહેરાત જોવા મળતી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ જાહેરાતથી કોને આવક થતી હશે? કેટલી આવક થતી હશે?એમાથી વિડીયો બનાવનાર ને કેટલી આવક મળતી હશે?જાહેરાત આપનાર કંપનીઓ ગુગલને જાહેરાત આપવા માટે પેમેન્ટ ચુકવતી હોય છે.તેના બદલામા ગૂગલ યુટયુબ વિડીયોમા તે જાહેરાત ડીસ્પ્લે કરતી હોય છે.આ વિડીયોમા ડીસ્પ્લે થનારી જાહેરાત ની આવક માથી 55%રેવન્યુ ગુગલ રાખે છે જ્યારે 45%રેવન્યુ વિડીયો બનાવનાર એટલે કે યુટયુબ ચેનલ માલીકને આપે છે.

YouTube Monetization 

યુટયુબમાંથી Earning કરવા માટે તમારી ચેનલ Monetize થયેલી હોવી જોઈએ.તેના માટે ગૂગલે ચોક્કસ Criteria નક્કી કરેલા છે.તે મુજબ તમારે યુટયુબ ચેનલમા ઓછામાં ઓછાં 500 Subscribe હોવા જોઈએ અને તમારી યુટયુબ ચેનલનો ઓછામાં ઓછો 4000 કલાકનો વોચ ટાઈમ હોવો જોઈએ.આ Criteria તમારી ચેનલ પૂરા કરતી હોય તો જ તમે યુટયુબ Monetization માટે એપ્લાય કરી શકો છો.તમારી યુટયુબ ચેનલ મોનેટાઈઝ થયા બાદ તમારા વીડિયોમાં ડિસ્પ્લે થતી એડ માંથી તમને 45%Revenue Share મળે છે

યુટયુબમાં વીડિયોમાં થયા 100000 વ્યુ માં 20 થી 40 ડોલર જેટલું Earning થતું હોય છે.પરતું યુટયુબ Earning તે વીડિયોનાં વ્યુ,વિડિયોનુ કન્ટેન અને ચેનલ Subscribe પર આધાર રાખે છે.

યુટયુબ કારકિર્દી

તમારામાં જો ઈનોવેટિવ આઈડિયા હોય અને સારા વિડિયો બનાવવાની આવડત હોય તો યુટયુબ કારકિર્દી તરીકે બેસ્ટ છે.ધણા યુટયુબ સારા વિડિયો બનાવી યુટયુબમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે.કેરી મિનાટી જેવા ફેમસ યુટયુબર નુ નામ તમે સાંભળ્યું જ હશે જે વર્ષે કરોડો રૂપિયાની કમાણી યુટયુબમાંથી કરે છે યુટયુબ શોર્ટ વીડિયોમાંથી પણ હવે તમે કમાણી કરી શકો છો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment