વિધાસહાયક ફાઈનલ મેરીટ લીસ્ટ 2023:વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ સામાન્ય ભરતી અનુસંધાને ઉમેદવારોની ફાઇનલ મેરીટ યાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા. 09-01-2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર સામાન્યના મેરીટ માટે સામાન્ય લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રકમાં દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટકમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટમ અને મેરીટ વેબ સાઇટ ઉપર જોઇ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર કલીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે
વિદ્યાસહાયક ફાઇનલ મેરીટ લિસ્ટ 2023
સંસ્થાનુ નામ | ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) |
કુલ ખાલી જગ્યા | 2600 જગ્યાઓ |
જોબનો પ્રકાર | વિદ્યાસહાયક ( ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8) |
ફાઇનલ મેરીટ લિસ્ટ 2023 | જાહેર |
મેરીટયાદી પ્રસિધ્ધ તારીખ | 09-01-2023 |
સત્તાવાર વેબસાઇટ | http://vsb.dpegujarat.in |
વિદ્યાસહાયક ભરતી મેરીટ યાદી 2023 જાહેર
જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા. ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૫) અને (૬) થી સામાન્ય જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની ફાઇનલ મેરીટ યાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા. 09-01-2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.
Vidhyasahayak Bharti Final Merit List 2023
Sr.No | Subject Name |
1 | ધોરણ ૧ થી ૫ |
2 | ગણિત/વિજ્ઞાન |
3 | સામાજિકવિજ્ઞાન |
4 | ભાષા-ગુજરાતી |
5 | ભાષા-હિન્દી |
6 | ભાષા-અંગ્રેજી |
7 | ભાષા-સંસ્કૃત |
મહત્વપૂર્ણ લીંક
વિદ્યાસહાયક ફાઇનલ મેરીટ લિસ્ટ 2023 | અહીં ક્લિક કરો |
FAQs:વારંવાર પૂછતા પ્રશ્નો અને જવાબો
વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઈટ શું છે?
વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ http://vsb.dpegujarat.in છે.
વિદ્યાસહાયક ભરતીની ફાઈનલ મેરીટ યાદી પ્રસિધ્ધ થવાની તારીખ શું છે?
ફાઇનલ મેરીટ યાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા. 09-01-2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.