GPSC DYSO Recruitment:ગુજરાતમાં નાયબ મામલતદારની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક

GPSC DYSO Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાતમાં નાયબ મામલતદારની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

GPSC DYSO Recruitment

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ
નોકરી સ્થળ ગુજરાત
વર્ષ 2023
અરજી માધ્યમ ઓનલાઇન
નોકરીની પ્રકાર સરકારી
નોટીફિકેશનની તારીખ 14 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક https://gpsc.gujarat.gov.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GPSC દ્વારા

  • નાયબ મામલતદાર

કુલ ખાલી જગ્યા

ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં નાયબ મામલતદારની કુલ 127 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 39,900 થી 1,26,600 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. પગાર સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

લાયકાત

મિત્રો, જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ (સાયન્સ, કોમર્સ કે આર્ટસ) ના કોઈપણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.

પસંદગી પ્રક્રીયા

  • લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
  • દસ્તાવેજ ચકાસણી

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘ્વારા 14 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:15 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:31 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment