આ જ અસલી હેવી ડ્રાઈવર છે..બે પૈડાં પર આ રીતે ચલાવ્યું ટ્રેકટર લોકો જોઈને હેરાઈ થઈ ગયા, જુઓ આ વાઈરલ વિડિયો

Heavy Driver Video:ટ્રેકટર ડ્રાઈવરનો વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.જેને જોઈને નેતિઝન્સ આશ્ર્ચર્યચકિત થઈ રહ્યા છે. કેટલાક તો એમ પણ કઈ રહ્યા છે કે આ ભાઈ જ સાચો હેવી ડ્રાઈવર છે.

આ વીડિયો ટ્રેકટરનો ડ્રાઈવર બે પૈડાં પર ટ્રેકટર ચલાવતો જોવા મળે છે.અને તે બે પૈડાં પર ટ્રેકટરને ગોળ ગોળ ફેરવે છે. અને આ વીડિયોમાં અલગ અલગ પ્રકારના ટ્રેકટર ચલાવીને તે હેવી ડ્રાઈવર હોવાનું પ્રમાણ આપે છે.આ વીડિયો સોશિયલ મીડિયામા ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો કઈ રહ્યા છે કે ટ્રેકટરનો હેવી ડ્રાઈવર તરીખે સહારી રહ્યા છે

આ વીડિયોમા અલગ અલગ પ્રકારના ટ્રેકટર ડ્રાઇવરો ટ્રેક્ટરને બે પૈડાં પર ચલાવી રહ્યા છીએ અને આ વાઈરલ વિડિયામાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ છોકરી પણ આવીજ રીતે ટ્રેકટર ચલાવતી જોવા મળે છે

આ વાઈરલ વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો

Table of Contents

Leave a Comment