GSEB 10 Purak Parixa Time Table 2023: ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023,નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે વધુ એક તક

GSEB 10 Purak Parixa Time Table 2023 : ધોરણ 10 જુલાઈ પૂરક પરીક્ષા 2023 : ધોરણ 10 માર્ચ-2023ની પરીક્ષામાં ગેરહાજર રહેલ હોય અથવા એક અથવા બે વિષયમાં ‘નાપાસ વિદ્યાર્થીઓ માટે આજે પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

GSEB 10 Purak Parixa Time Table 2023

બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામ ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023
ધોરણ 10 પૂરક પરીક્ષા તારીખ 10 જુલાઈ 2023 થી 14 જુલાઈ 2023
GSEB Full Form 2023 Gujarat Secondary and Higher Secondary Education Board

ધોરણ 10 જુલાઈ પૂરક પરીક્ષા 2023

ધોરણ 10માં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે, મહિનામાં યોજાનારી પરીક્ષા સંદર્ભે માર્ગદર્શિકા માર્ચ-2023ની ધોરણ 10 એસ.એસ.સી. પરીક્ષામાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં નાપાસ થયેલ પરીક્ષાર્થીઓની શાળાવાર યાદી એક નકલમાં તૈયાર કરી જે-તે શાળાને માર્ચ-2023ના પરિણામ સાથે મોકલવામાં આવશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ 

AIC Recruitment 2023: સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી

GPSC Recruitment 2023: GPSC ભરતી 88 જગ્યાઓ માટે ભરતી @gpsc.gujarat.gov.in

ધોરણ 10 જુલાઈ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું ?

ધોરણ 10 ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને GSEB પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે.

  • સ્ટેપ 1:-ગુજરાત GSEB ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://www.gsebeservice.com/
  • સ્ટેપ 2:-પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “ ધોરણ 10 જુલાઈ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3:-ધોરણ 10 પૂરક પરીક્ષાનું સમયપત્રક તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 4:-તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં આ PDF ફાઇલ ડાઉનલોડ કરી લો

મહત્વપૂર્ણ લીંક

ધોરણ 10 જુલાઈ પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

FAQs:વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો

ધોરણ 10 પૂરક પરીક્ષા તારીખ કઈ છે?

ધોરણ 10 પૂરક પરીક્ષા 10 જુલાઈ 2023 થી 14 જુલાઈ 2023 છે.

ધોરણ 10 પૂરક પરીક્ષા ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

ધોરણ 10 પૂરક પરીક્ષા ની સત્તાવાર વેબસાઈટ https://www.gsebeservice.com/

Leave a Comment