GSRTC Ahmedabad Recruitment: 10 પાસ માટે GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર ભરતી

GSRTC Ahmedabad Recruitment: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરો

GSRTC Ahmedabad Recruitment

પોસ્ટનું નામવિવિઘ
સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
નોટીફિકેશન તારીખ07 જૂન 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ27 જૂન 2023
સત્તાવાર વેબસાઇટhttps://gsrtc.in/site/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા

  • વેલ્ડર
  • એમ.વી.બી.બી
  • ઈલેક્ટ્રીશિયન
  • મશીનિષ્ટ
  • હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
  • શીટ મેટલ વર્કર
  • પેઈન્ટર તથા મોટર મિકેનિકની એપ્રેન્ટિસ
આ પોસ્ટ પણ વાંચો:  Shri Sahajanand Group Of College Santrampur Recruitment 2024

લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ અથવા ધોરણ 10/12 પાસ કરેલું હોવું જોઈએ.લાયકાત  સબંધિત તમામ માહીતી એક વખત જાહેરાત જરૂર વાંચો

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે.

પગારધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો GSRTC ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

ખાલી જગ્યા

મિત્રો GSRTC દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
  • ફોટો
  • સહી
  • તથા અન્ય
આ પોસ્ટ પણ વાંચો:  DRDO Apprentice Recruitment 2024

આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ @ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તમામ પુરાવાઓ જોડી તારીખ 08 જૂન 2023 થી 27 જૂન 2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

Gujarat Vidyapith Recruitment 2023: ગુજરાત વિદ્યાપીઠમાં ચોકીદાર, ડ્રાઈવર, ક્લાર્ક, એન્જીનીયર વગેરે જગ્યાઓ પર સીધી ભરતી

LIC Saral Pension Yojana: એક પૈસા રોકો અને મેળવો આખી જિંદગી 50,000/- રૂપિયા પેન્સન

આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2023 | ikhedut Portal Yojana List

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો
આ પોસ્ટ પણ વાંચો:  DRDO Apprentice Recruitment 2024

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા 07 જૂન 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:08 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:27 જૂન 2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત કેટલી હોવી જોઈએ?

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત 10/12 પાસ અને આઈટીઆઈ પાસ હોવું જોઈએ અને વધુ માહિતી માટે જાહેરાત વાચો

આ ભરતીનું નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરી સ્થળ અમદાવાદ, ગુજરાત છે

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆતી તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવા માટે શરૂઆતી તારીખ 08 જૂન 2023 છે.

આ ભરતીમાં અરજી કરવાની અંત્તિમ તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવાની અંત્તિમ તારીખ 27 જૂન 2023 છે.

Leave a Comment