GACL Recruitment 2023: ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર ભરતી

GACL Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર છે તેમને આ માહિતી શેર કરજો

GACL Recruitment 2023

પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનું નામ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
નોકરી સ્થળ વડોદરા/દહેજ,ગુજરાત
અરજી માધ્યમ ઓનલાઈન
નોટીફિકેશન તારીખ 27 જૂન 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 27 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09 જુલાઈ 2023
ઓફીશ્યીલ વેબસાઇટ લીંક https://www.gacl.com/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા

  • ડેપ્યુટી જનરલ મેનેજર/ચીફ મેનેજર
  • મેનેજર / સિનિયર ઓફિસર
  • સિનિયર એન્જીનીયર
  • સિનિયર ઓફિસર
  • ફેક્ટરી મેડિકલ ઓફિસર
  • ઓફિસર
  • આસિસ્ટન્ટ એન્જીનીયર
  • સિનિયર કેમિસ્ટ
  • એક્ષેકયુટીવ ટ્રેઈની
  • ટ્રેઈની મેન્ટેનન્સ આસિસ્ટન્ટ

કુલ ખાલી જગ્યા

GACL ની આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

પગારધોરણ

GACL માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ આ એક પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી અન્ય પ્રાઇવેટ સંસ્થાઓ કરતા સારો પગાર ચુકવવામાં આવી શકે છે.

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી અમુક પોસ્ટ માટે 5 વર્ષ તો અમુક પોસ્ટ માટે 6 વર્ષના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર GACL ની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર અરજી કરી શકે છે.

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા ઘ્વારા 27 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-27 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-09 જુલાઈ 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GACLની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

આ માહિતી પણ તમારે વાંચવી જોઇએ

DHS Navasari Recruitment: આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી

DICDL Recruitment 2023:ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી

Patan Jilla Panchayat Recruitment: પાટણ જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતી

Leave a Comment