DICDL Recruitment 2023:- શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે.તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખ શેર કરવાનુ ભૂલતા નહિ.
DICDL Recruitment 2023
પોસ્ટનું નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
નોકરી સ્થળ | ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 24 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 24 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 09 જુલાઈ 2023 |
વર્ષ | 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | https://www.dholera.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ DICDL દ્વારા આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ, આસિસ્ટન્ટ મેનેજર તથા જુનિયર મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
પગારધોરણ
પોસ્ટનું નામ | વાર્ષિક પગારધોરણ | માસિક પગારધોરણ |
આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ | રૂપિયા 36,00,000 સુધી | રૂપિયા 3,00,000 સુધી |
આસિસ્ટન્ટ મેનેજર | રૂપિયા 15,00,000 સુધી | રૂપિયા 1,25,000 સુધી |
જુનિયર મેનેજર | રૂપિયા 6,00,000 સુધી | રૂપિયા 50,000 સુધી |
લાયકાત
મિત્રો,DICDL ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ અમુક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે ત્યારબાદ તેમના પર્ફોર્મન્સ ના આધારે આ સમયગાળો વધારવામાં આવશે.
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા 24 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-24 જૂન 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-09 જુલાઈ 2023
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા માટે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ https://www.dholera.gujarat.gov.in/ વિઝીટ કરો.
- હવે “Careers” નો ઓપ્શન સિલેક્ટ કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
Rotavator Sahay Yojana । રોટાવેટર સહાય યોજના 2023
આ પાછુ નવુ આવ્યુ ! એલી વેવાણ તારો છોકરો..હાથ માથી જાય છે…જુઓ વિડીઓ મજા આવશે
Amazon Work From Home Job: ઘરેબેઠા દર મહીને ₹1 લાખ કમાવાનો મોકો