DHS Navasari Recruitment:- શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે.તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે આરોગ્ય વિભાગ નવસારીમાં પરીક્ષા વગર ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાચજો જેના થી તમને પૂરી માહીતી મળે અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.
DHS Navasari Recruitment
પોસ્ટનું નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | જિલ્લા આરોગ્ય સોસાયટી |
નોકરી સ્થળ | નવસારી,ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 28 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 28 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 07 જુલાઈ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://navsari.nic.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નવસારી દ્વારા
- ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ
- ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ
- ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર
- એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
- કોલ્ડ ચેઇન ટેક્નિશિયન
- લેબ ટેક્નિશિયન
- RBSK આયુષ મેડિકલ ઓફિસર
- RBSK ફાર્માસીસ્ટ
- RBSK FHW/ANM
કુલ ખાલી જગ્યા
DHS નવસારીની આ ભરતીમાં ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટની 02, ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટની 01, ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટરની 01, એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની 02, કોલ્ડ ચેઇન ટેક્નિશિયનની 01, લેબ ટેક્નિશિયનની 01, RBSK આયુષ મેડિકલ ઓફિસરની 05, RBSK ફાર્માસીસ્ટની 03 તથા RBSK FHW/ANMની 02 જગ્યા ખાલી છે.
લાયકાત
મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર | રૂપિયા 12,000 |
એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર | રૂપિયા 13,000 |
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન | રૂપિયા 10,000 |
લેબ ટેક્નિશિયન | રૂપિયા 13,000 |
RBSK આયુષ મેડિકલ ઓફિસર | રૂપિયા 25,000 |
RBSK ફાર્માસીસ્ટ | રૂપિયા 13,000 |
RBSK FHW/ANM | રૂપિયા 12,500 |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ
મિત્રો આ ભરતીની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય સોસાયટી નવસારી ઘ્વારા 28 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-28 જૂન 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-07 જુલાઈ 2023
અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ