Patan Jilla Panchayat Recruitment:- શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે પાટણ જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર છે તેમને આ માહિતી શેર કરજો.
Patan Jilla Panchayat Recruitment
પોસ્ટનું નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | જિલ્લા શહેરી આરોગ્ય એકમ |
નોકરી સ્થળ | પાટણ, ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 24 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 24 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 02 જુલાઈ 2023 |
સત્તાવાર વેબસાઇટ લીંક | https://patan.nic.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ પાટણ દ્વારા
- ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ
- ફાર્માસીસ્ટ (RBSK)
- ડેટા એન્ટ્રી ઓપરેટર
- કોલ્ડ ચેઇન ટેક્નિશિયન
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
ફાર્માસીસ્ટ (RBSK) | રૂપિયા 13,000 |
ડેટા એન્ટ્રી ઓપરેટર | રૂપિયા 12,000 |
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન | રૂપિયા 10,000 |
લાયકાત
મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
ખાલી જગ્યા
- ન્યૂટ્રિશિયન આસિસ્ટન્ટ:-02
- ફાર્માસીસ્ટ (RBSK):-06
- ડેટા એન્ટ્રી ઓપરેટર:-01
- કોલ્ડ ચેઇન ટેક્નિશિયન:-01
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા શહેરી આરોગ્ય એકમ પાટણ ઘ્વારા 24 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-24 જૂન 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-02 જુલાઈ 2023
અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
આ પાછુ નવુ આવ્યુ ! એલી વેવાણ તારો છોકરો..હાથ માથી જાય છે…જુઓ વિડીઓ મજા આવશે
India Post Recruitment: ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી