DSL Recruitment 2023: દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી

DSL Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ માહિતી શેર કરજો

DSL Recruitment 2023

પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનું નામ દહેજ સેઝ લિમિટેડ
નોકરી સ્થળ ગુજરાત
અરજી માધ્યમ ઓનલાઈન
નોટીફિકેશન તારીખ 29 જુન 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ લીંક https://www.dahejsez.com/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ દહેજ સેઝ લિમિટેડ દ્વારા

  • રિસેપ્શનિસ્ટ
  • આસિસ્ટન્ટ
  • ઓફિસ આસિસ્ટન્ટ

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
રિસેપ્શનિસ્ટ રૂપિયા 14,000
આસિસ્ટન્ટ રૂપિયા 18,000
ઓફિસ આસિસ્ટન્ટ રૂપિયા 18,000

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત શેક્ષણિક તથા અન્ય અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • સી.વી /રીઝયુમ
  • આજદિન સુધીના અનુભવનું પ્રમાણપત્ર
  • અભ્યાસની તમામ માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન દહેજ સેઝ લિમિટેડ દ્વારા ઘ્વારા 29 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-29 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-15 જુલાઈ 2023

અરજી કેવી રીતે કરવાની રહેશે

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા RPAD અથવા કુરિયરના માધ્યમથી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ એક્સએક્યુટિવ ઓફિસર, દહેજ઼ સેઝ લિમિટેડ, બ્લોક નો. ૧૪, ૩જો ફ્લોર, ઉદ્યોગ ભવન, સેક્ટર -૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૭, ગુજરાત છે.
  • અરજી કવર ઉપર “Application for the post of પછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટનું નામ લખવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

DHS Navasari Recruitment: આરોગ્ય વિભાગ નવસારીમાં ભરતી

Patan Jilla Panchayat Recruitment: પાટણ જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતી

DICDL Recruitment 2023:ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી

Leave a Comment