Forest Department Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે વન્ય વિભાગ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
Forest Department Bharti 2023
સંસ્થાનું નામ | વન્ય વિભાગ જુનાગઢ |
આર્ટિકલનું નામ | વન્ય વિભાગ ભરતી 2023 |
કેટેગરી | સરકારી ભરતી |
કુલ જગ્યા | 11 |
પસંદગી પ્રક્રીયા | ઇનરવ્યું |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 08/07/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://forests.gujarat.gov.in/ |
લાયકાત
- ઉમેદવાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.
- ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ તારીખ રોજ 18 વર્ષથી ઓછી નહીં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- અનુંજાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત તથા ઇ.ડબલ્યુ.એસ ઉમેદવાર માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
- લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે રૂબરૂ મુલાકાત ના 50 ગુણ અને નીચે મુજબના શૈક્ષણિક લાયકાતના 50 ગુણ કુલ ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
- ઉમેદવાર બારમું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ બારમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર નહીં મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવશે.
વયમર્યાદા
ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ તારીખ રોજ 18 વર્ષથી ઓછી નહીં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગી જાહેરાતમાં જણાવ્યા મુજબ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
નોકરી સ્થળ
જૂનાગઢ | બલિયાવડ,ચોકલી |
ભેસાણ | દૂધાળા,માલીડા,પાટલા, છોડવડી,મેંદપરા,સામતપરા |
જૂનાગઢ | પાદરીયા,ખાડિયા |
સુત્રાપાડા | ધામલેજ |
અરજી કઈ રીતે કરવી?
લાયક ઉમેદવારો આ અંગેના અરજી ફોર્મ, વન્યપ્રાણી મિત્રની શરતો, લગત સુચનાઓ તથા અન્ય માહિતી વન વિભાગની વેબસાઇટ https:// forests. gujarat.gov. in ઉપર મૂકવામાં આવેલ છે. જેનો અભ્યાસ કરી વેબસાઈટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સુચના મુજબની કાર્યવાહી કરી શકો છો.
અરજી ફોર્મ ભરીને મોકલવાનું સ્થળ
પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર ઉતર રેંન્જ, લીમડા ચોક, જૂનાગઢ -362 001
મહત્વની તારીખ
અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની તારીખ અને સમય | 29/06/2023 11:00 કલાકથી 07/07/2023 18:00 કલાક સુધી |
અરજી ફોર્મ ભરીને મોકલવાની છેલ્લી તારીખ | 08/07/2023 |
અરજી કરવા માટેની લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
GACL Recruitment 2023: ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર ભરતી
DSL Recruitment 2023: દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી
DHS Navasari Recruitment: આરોગ્ય વિભાગ નવસારીમાં ભરત
DICDL Recruitment 2023:ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી