EMRS Recruitment 2023: એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં ભરતી

EMRS Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ પોસ્ટ ને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.

EMRS Recruitment 2023

પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનું નામ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ
નોકરી સ્થળ ગુજરાત અને ભારત
અરજી માધ્યમ ઓનલાઈન
નોટીફિકેશન તારીખ 29 જૂન 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 29 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023
સત્તાવાર વેબસાઇટ https://emrs.tribal.gov.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા

  • પ્રિન્સિપાલ
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર
  • એકાઉન્ટન્ટ
  • જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક
  • લેબ અટેન્ડન્ટ

ખાલી જગ્યા

પોસ્ટનુ નામ  ખાલી જગ્યા
પ્રિન્સિપાલ 303
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર 2266
એકાઉન્ટન્ટ 361
જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક 759
લેબ અટેન્ડન્ટ 373
કુલ ખાલી જગ્યા 4062

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
પ્રિન્સિપાલ રૂપિયા 78,000 થી 2,09,200 સુધી
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર રૂપિયા 47,600 થી 1,51,100 સુધી
એકાઉન્ટન્ટ રૂપિયા 34,400 થી 1,12,400 સુધી
જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ/ક્લાર્ક રૂપિયા 19,900 થી 63,200 સુધી
લેબ અટેન્ડન્ટ રૂપિયા 18,000 થી 56,900 સુધી

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત શેક્ષણિક 10 પાસ થી લઇ પોસ્ટ ગ્રેજ્યુએટ તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

મિત્રો,એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલની આ ભરતીમાં જો તમે સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (OMR આધારિત)
  • ઇન્ટરવ્યુ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે EMRS ની સત્તાવાર વેબસાઈટ https://emrs.tribal.gov.in/ પર જઈ Recruitment ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો એ પોસ્ટ પર રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા ઘ્વારા 29 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:29 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:31 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂર લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (એકાઉન્ટન્ટ/ક્લાર્ક/લેબ અટેન્ડન્ટ) અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર) અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (પ્રિન્સિપાલ) અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

Forest Department Recruitment 2023: વન્ય વિભાગ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી

GACL Recruitment 2023: ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર ભરતી

Leave a Comment