Caller Name Announcer APP: ફોન આવે ત્યારે નામ બોલે | ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ,લ્યો આ રહી ખતરનાક એપ

Caller Name Announcer APP:-આ ટ્રિક અપનાવવાથી સ્માર્ટફોનનું નામ લાગી જશે અને તમને જણાવશે કે કોનો મેસેજ કે ફોન આવ્યો હતો, ઘણીવાર એવું બને છે કે જ્યારે આપણે જરૂરી કામમાં વ્યસ્ત હોઈએ ત્યારે ફોન આપણાથી અલગ હોય છે. એવામાં જો કોઈનો ફોન આવે તો તેણે કામ છોડીને ફોન ઉપાડવા જવું પડે છે. એવામાં જો ફોન જ તમને કહે કે કોનો ફોન આવી રહ્યો છે તો તમે પ્રાથમિકતા નક્કી કરી શકો છો કે તમારે ફોન ઉપાડવો છે કે તમારું કામ પૂરું કરવું છે.

Caller Name Announcer APP

ખૂબ જ સરસ અને બેસ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. કોઈપણ વ્યક્તિનો કોલ અથવા મેસેજ આવે તો આ એપ.તમને ફોન કરનાર નું નામ બોલી સંભળાવશે. તમારે મોબાઇલમાં જોવાની જરૂર નહીં પડે. આ એપ્લિકેશન ગૂગલ પ્લેસ્ટોર ઉપર એકદમ ફ્રી માં ઉપલબ્ધ છે. કોલર નેમ એનાઉન્સર ખુબ ઝડપી સૌથી સારી, ખૂબ જ ઉપયોગી અને સો ટકા મફત એપ્લિકેશન છે. દરેક વ્યક્તિ આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ બનવા માંગે છે. માત્ર સ્માર્ટ ફોન રાખવાથી સ્માર્ટ નથી બનાતુ પરંતુ તેમા એપ્લીકેશનો પણ સ્માર્ટ રાખવી પડે જે તમારા કામ સરળ બનાવી શકે.

Caller Name Announcer App 2023 ની વિશેષતાઓ

  • જ્યારે તમે ડ્રાઇવિંગ કરી રહ્યાં હોય અથવા જમતા હોય કે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યાં હોય, ત્યારે આ એપ ખૂબ જ ઉપયોગી બનશે.
  • મોબાઇલ ખીસ્સામાથી કાઢ્યા વગર જ કોનો ફોન કે મેસેજ આવ્યો છે તે તમને ખબર પડી જશે.
  • અજાણ્યા મોબાઈલ નંબરો પરથી આવતા કોલ્ને પણ ઓળખી બતાવશે.
  • આ એપ નું ફંક્શન કાર્ય તમે તમારી સગવડતા મુજબ ચાલુ કે બંધ કરી શકો છો.
  • મિસ્ડ કોલ, ડાયલ કોલ અને રિસીવ્ડ કોલ ને સેવ કરવાના અને કોલ બેક કરવાના ઓપ્શન પણ આપેલા છે.

ફોન આવે તો નામ બોલતી એપ

આ એપ્લિકેશન એક બેસ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. કોઈપણ વ્યક્તિનો કોલ અથવા મેસેજ આવશે ત્યારે આ એપ્લિકેશન તમને કોલર નું નામ આપશે તમારે મોબાઇલમાં જોવાની જરૂર નહીં પડે. આ એપ્લિકેશન ગૂગલ પ્લેસ્ટોર ઉપર એકદમ ફ્રી માં પ્રોવાઇડ કરવામાં આવે છે. હેન્ડ્સ-ફ્રી પ્રો એકદમ ઝડપી સૌથી સારી, ખૂબ જ ઉપયોગી અને સો ટકા મફત એપ્લિકેશન છે. દરેક વ્યક્તિ જે આ ડિજિટલ યુગમાં સ્માર્ટ બનવા માંગે છે તેમના માટે આ સ્માર્ટ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી છે. જો તમે યોગ્ય સ્થળે ના હોય અને આ એપ્લિકેશન દ્વારા અપાતી સુવિધા સાંભળવા માંગતા ન હોય તો આ સિસ્ટમને બંધ કરવા માટેના વિકલ્પો પણ આપવામાં આવે છે.

જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ

કોલર નેમ એનાઉન્સર એપ અજાણ્યા મોબાઈલ નંબરને પણ ઓળખી બતાવે છે. જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ, તમને કોલ કરનારી વ્યક્તિ ના મોબાઈલ નંબર તમારા કોન્ટેક્ટ લિસ્ટ માં ન હોય તો પણ આ એપ તેને ઓળખી બતાવે છે જેથી તમને ખબર પડે કે તમને કોણે કોલ કર્યો છે. કોલર નેમ એનાઉન્સર એપ 5.1 કે તેનાથી ઉપરની તમામ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપ માત્ર 12MB ની સાઈઝ ધરાવે છે. પરંતુ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ 40MB થી 50MB ની આસપાસ જગ્યા રોકે છે. અત્યાર સુધી આ એપને એક કરોડથી પણ વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. Play store ઉપર આ એપ્લિકેશન ને 4.2 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે.

એપ ડાઉનલોડ કરવા માટેની લિંક

App Download અહીં ક્લિક કરો

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

India Post Recruitment: ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી

SKFL Recruitment 2023:એસ કે ફાઈનાન્સ લિમિટેડની ગુજરાત તથા અન્ય રાજ્યોમાં 750 જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતી

AIC Recruitment 2023: સરકારી કૃષિ વીમા કંપનીમાં ભરતી 

Leave a Comment