India Post Recruitment: ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી

India Post Recruitment:- શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર છે. તેમને આ લેખ શેર કરવાનુ ભૂલતા નહિ

India Post Recruitment|India Post Payment Bank Recruitment

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક
નોકરી સ્થળ ભારત
અરજી માધ્યમ ઓનલાઇન
નોટીફિકેશન તારીખ 13 જૂન 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 13 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 જુલાઈ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://www.ippbonline.com/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા

  • એક્ષેકયુટીવ

કુલ ખાલી જગ્યા

IPPB ની આ ભરતીમાં કુલ 43 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

પોસ્ટનું નામ  વાર્ષિક પગારધોરણ માસિક પગારધોરણ
એક્ષેકયુટીવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ) રુપિયા 10,00,000 રૂપિયા 83,000
એક્ષેકયુટીવ (કન્સલ્ટન્ટ) રુપિયા 15,00,000 રૂપિયા 1,25,000
એક્ષેકયુટીવ (સિનિયર કન્સલ્ટન્ટ) રુપિયા 25,00,000 રૂપિયા 2,08,000

લાયકાત

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 2 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર https://www.ippbonline.com/ પર અરજી કરી શકે છે

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા 13 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-13 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-03 જુલાઈ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com/ વિઝીટ કરો.
  • હવે વેબસાઈટના સૌથી નીચે ભાગમાં આપેલ “Career” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

આ પોસ્ટ પર તમારે વાંચવી જોઈએ 

Bharatiya Pashupalan Nigam Limited Recruitment 2023 : ભારતીય પશુપાલન વિભાગ ભરતી

VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં 12 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી

Kalupur Bank Ahmedabad Recruitment 2023: કાલુપુર બેંકની અમદાવાદમાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ પર ભરતી

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનુ નામ શું છે?

આ ભરતીનું નામ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે.

આ ભરતીમાં કેટલી ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ 43 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 જુલાઈ 2023 છે

Leave a Comment