SKFL Recruitment 2023:એસ કે ફાઈનાન્સ લિમિટેડની ગુજરાત તથા અન્ય રાજ્યોમાં 750 જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતી

SKFL Recruitment 2023:-શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે એસ કે ફાઈનાન્સ લિમિટેડની ગુજરાત તથા અન્ય રાજ્યોમાં 750 જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર છે તેમને આ માહિતી શેર કરજો

SKFL Recruitment 2023

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ એસ કે ફાઈનાન્સ લિમિટેડ
નોકરી સ્થળ ગુજરાત તથા ભારત
અરજી પ્રક્રિયા ઓનલાઇન
નોટીફિકેશન તારીખ 21 જૂન 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 21 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://skfin.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એસ કે ફાઈનાન્સ લિમિટેડ દ્વારા સ્નાતક તથા ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતકની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા

એસ કે ફાઇનાન્સ લિમિટેડની આ ભરતીમાં કુલ જગ્યા 750 છે જેમાં કોઈપણ સ્નાતક થયેલ ઉમેદવાર માટે 650 તથા ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક થયેલ ઉમેદવાર માટે 100 જગ્યા ખાલી છે.

પગારધોરણ

મિત્રો આ SKFL ની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. જેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ સ્ટાઈપેન્ડની રકમ
કોઈપણ સ્નાતક રૂપિયા 9,000 થી 11,000
ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક રૂપિયા 8,000 થી 10,000

લાયકાત

મિત્રો,આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર SKFLની સત્તાવાર વેબસાઈટ https://skfin.in/ પરઓનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતી ની નોટિફિકેશન એસ કે ફાઈનાન્સ લિમિટેડ દ્વારા 21 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:21 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:31 જુલાઈ 2023

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે NATS ની વેબસાઈટ http://www.mhrdnats.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો
  • હવે SKFLની સત્તાવાર વેબસાઈટ https://skfin.in/ પર જાઓ તથા Career નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે

અરજી કરવા માટે જરૂરી લીંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
એપ્રેન્ટિસનું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

India Post Recruitment: ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી

Biporjoy Cyclone Sahay 2023: વિસ્થાપિત લોકોને 5 દિવસની રોકડ રકમ ચૂકવવામાં આવશે,દરેક વ્યક્તિને કેટલી સહાય મળશે?

Leave a Comment