કોઈપણ ને લોન લેવાની જરૂર પડી શકે છે. તે હોમલોન હોય કે પર્સનલ લોન, એકવાર તમે લોન લો છો. તો તમારે કાર્યકાળના અંત સુધી EMI ચૂકવવી પડશે. જો તમે માસિક લોન નો હપ્તા એટલે કે EMI ચુકવવામાં નિષ્ફળ જાઓ છો. તો તેને તાત્કાલિક પરિણામે દંડ તરીકે જોવામાં આવે છે. જો કે તેના દૂરગામી પરિણામો પણ જોવા મળી રહ્યા છે
સુધીનું કહેવું છે કે જો તમે આવા પગલાં ના લઈ શક્યાં હોવ તો અથવા તમે ગમે તેટલું કરી શકો પછી પણ લોન ચૂકવી શક્યા નથી. તો તમારે લોન ડીફોલ્ટર તરીકે તમારા અધિકારી વિશે જાગૃત રહેવું જોઈએ. કાયદા મુજબ નાણાકીય સંસ્થા ઉધાર લીધેલી રકમ વસુલાત માટે પગલાં લે છે. જોકે, તેમ કરતી વખતે ધિરાણકરતાઓ અને બેન્કોએ ધોરણોનું પાલન કરવું પડશે. લોન લેનારા પાસે પણ કેટલાક અધિકારો છે જે જાણવું મહત્વપૂર્ણ છે.
CLXNS ના MD અને Ceo મનવજીત સિંહના જણાવ્યા અનુસાર. જો તમને લાગે કે તમે લોન ની રકમ સમયસર ચૂકવી શકશો નહિ‚તો તમે શરૂઆત જ કેટલાક પ્રારંભિક પગલાં લઈ શકો છો. ઉદાહરણ તરીકે, તમે લોન ની મુદ્દત વધારી શકો છો. જે EMI ધટાડે છે. તેવી જ રીતે, લોન ની શરતો પર નિર્ણય લેતા પહેલા તમારી નાણાકીય સ્થિતિ અને લોનનું પુનગઠન ગોઠવવામા પણ ધણી મદદ મળી શકે છે.તમે નાણાકીય કટોકટીના કારણે કામચલાઉ રાહત માટે પણ વિનતી કરી શકો છો‚પરતું તમારે દંડ ચૂકવો પડી શકે છે
શું તમે લોન ચુકવવામાં અસમર્થ છો જાણો તમારા 5 અધિકારો અને મુશ્કેલીઓથી બચવાની રીતો આ મુજબ છે
સંધિના જણાવ્યા અનુસાર બેંક અથવા કોઈપણ થર્ડ પાર્ટી રિકવર એજન્ટ લોન લેનારાને દીવસના કોઇપણ સમયે લોનની રકમ ચૂકવવા માટે હેરાન કરી શકશે નહિ. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ,બેંકોને કલેકશન વર્કનું આઉસોર્સિંગ કરતી વખતે આચારસંહિતાનુ પાલન કરવું પડશે અને ગ્રાહકોને અત્યન સંવેનશીલતા સાથે હેન્ડલ કરવામાટે પશિક્ષિત એજન્ટો ની નિમણુક કરવી પડશે. તેવો કૉલિંગ ના કલાકો અને ગ્રાહકોની માહિતીની ગુપ્તતાથી વાફેક હોવા જોઈએ. પુનઃપ્રાપ્તીનો સમય અને સ્થળ પૂર્વ- નિર્ધારિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે સવારના 7 વાગ્યા થી સાંજના 7 વાગ્યા સુધી.
લોન ડીફોલ્ટ તરીકે, તમને સભળવાનો અથવા હાજર રહેવાનો અધિકાર છે.તમે લોન અધિકારીને પત્ર લખીને લોન ચુકવવાના નિષ્ફળતાના કારણો સમજાવી શકો છો. ખાસ કરીને જો તે નોકરીની ખોટ અથવા તબીબીની કટોકટીના કારણો હોય. તેમ છતાં, જો તમલોન ચુકવવામાં સક્ષમ ન હોવ અને બેંક તરફથી સતાવાર નોટિસ મળી હોય, તો ગીરોની નોટિસ સામે કોઈપણ વાધાઓ સાથે સતાવાળાઓને રજૂઆત કરવાનો તમારો અધિકાર છે.
જો તમે તમારા લેણાંની ચુકવણી કરવામા અસમર્થ છો અને બેંકે ચુકવણી વસૂલાત માટે તમારી મલકતની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો તમને બેંક તરફથી તેની જાણ કરતી નોટિસ પ્રાપ્ત થવી જોઈએ. તેમાં મિલકત/સપતિની વાજબી કીમત, હરાજીના સમય અને તારીખની વિગતો, અનુમાન કીમત વગેરેનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. લોન ડીફોલ્ટર તરીકેના તમારા અધિકારો જો પ્રોપટીનું ઓછું મૂલ્યાંકન કરવામા આવે તો તમને વાધો ઉઠવાનો અધિકાર આપે છે
તમારો અધિકાર છે કે જો બેંક/ધિરાણકર્તા પ્રતિનિધિ બૂમો પડતા હોય અથવા શારીરિક હિંસાનો ઉપયોગ કરતા હોય અથવા ધમકી આપતા હોય તો તમે કાનૂની ઉપયોગનો ઉપયોગ કરી શકો છો. બેંક ધિરાણકર્તાએ પણ તમારી રિકવરી એજન્ટને વિગતો શેર કરવી પડશે. એજન્ટની મુલાકાત લેતી વખતે તમારી ગોપનીયતાનુ સમ્માન કરવું જોઇએ અને સંસ્કારી રીતે વર્તવું જોઈએ.
જો મિલકત વેચાય પછી વસૂલ કરાયેલા નાણાંમાથી કોઈ વધારાની રકમ હોય, તો તે ધિરાણ સંસ્થા ને પાછી કરવાની રહેશે. મિલકત અથવા સપતીની કીમત કોઈપણ સમયે વધી શકે છે. તેથી તેની કીમત તમે બેંકને ચૂકવવાની હતી તે રકમ કરતા વધી શકે છે. તેથી, હરાજીની પ્રક્રિયા પર નજર રાખવી મહત્વપૂર્ણ છે.