Viral Video:-સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાઈરલ થશે તેની કોઈ આગાહી કરી શકતું નથી. ક્યારેક કોઈ કારને હેલિકોપ્ટર બનાવે છે,તો ક્યારેક કોઈ ઈટ માંથી કૂલર બનાવે છે.હવે આવોજ એક નવો જુગાડ વિડિયો વાયરલ થઈ રહ્યો છે,જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.આ વીડિયોમાં એક વ્યક્તિએ જુગાડ સાથે કઈક એવું કર્યું છે,જે દરેકને પસંદ આવી રહ્યું છે અને લોકોને પણ ખૂબ કામમાં પણ આવી રહ્યું છે.તમે આવા ધણા વિડિયો હોય હશે જેમાં લોકો અદ્ધભૂત મશીનો બનાવવા માટે મૂળભૂત વસ્તુઓનો ઉપયોગ કરતા જોવા મળે છે.
ટ્વીટર પર આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે અને તેમાં કામદારોનુ એક જૂથ દીવાલ બનાવી રહ્યું છે.જેમ જેમ ક્લિપ આગળ વધે છે તે,લાકડાના પાટિયાનાં એક છેડે બે કામદારો બેઠેલા જેવા મળે છે.વધુ બે કામદારો પાટિયું ઉપાડતા વારાફરતી જોઈ શકાય છે જેથી એક કામદાર ઈંટ ઉપાડી બીજા કામદારને આપી શકે જે તેને દીવાલ પર મૂકે છે.
Everything can be automated.., pic.twitter.com/VOow1m1b55
— Tansu Yegen (@TansuYegen) July 6, 2023
આવા બીજા વિડિયો જોવા માટે | અહીં ક્લિક કરો |