AAI Recruitment 2023:એરપોર્ટ વિભાગમાં 340 જગ્યા પર ભરતી

AAI Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે એરપોર્ટ વિભાગમાં 340 જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

AAI Recruitment 2023

પોસ્ટનુ નામ વિવિઘ
સંસ્થાનું નામ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
નોકરી સ્થળ ભારત
નોટીફિકેશન તારીખ 22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://www.aai.aero/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જુનિયર આસિસ્ટન્ટ, સિનિયર આસિસ્ટન્ટ તથા જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

  • જુનિયર આસિસ્ટન્ટ:-09
  • સિનિયર આસિસ્ટન્ટ:-09
  • જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં):-324

પગારધોરણ

પોસ્ટનુ નામ પગાર
જુનિયર આસિસ્ટન્ટ રૂપિયા 31,000 થી 92,000 સુધી
સિનિયર આસિસ્ટન્ટ રૂપિયા 36,000 થી 1,10,000 સુધી
જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં) રૂપિયા 40,000 થી 1,40,000 સુધી

લાયકાત

મિત્રો,AAIની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

પસંદગી પક્રિયા

  • લેખિત પરીક્ષા (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા 22 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-05 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-04 સપ્ટેમ્બર 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.aai.aero/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Career Section” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીમાં અરજી કરવા ફી રકમ કેટલી ચૂકવવી પડશે?

આ ભરતીમાં અરજી કરવા ફી રકમ 1,000 રૂપિયા ચૂકવવી પડશે.

એરપોર્ટ ઓથોરિટીવમાં કેટલી જગ્યાઓ પર ભરતી છે?

આ ભરતીમાં કુલ 342 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ શું છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ 5-8-2023 થી 4-9-2023 છે

Leave a Comment