Biparjoy Cyclone Updates: ચક્રવાતને લઈને દરેક જિલ્લામાં કઈક ને કઈક અસર જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ આ જોઈને સાયકલોન ને અસર અસર ને લઈ ચિંતાથી વ્યાકુળ થઈ ગયો છે દરિયાકિનારે નાં જિલ્લાઓમાં ભારે પરિસ્થિતિ જોવા મળી રહી છે. બીપરજોય પ્રદેશના અને શહેરો અને જિલ્લાઓ પર તેની અસર છોડી છે. દરેક વિસ્તારોમાં જોરદાર પવન અને વરસાદ નોંધાયો છે.આ પરિસ્થિતિ ઉપરાંત વીજળીના કડાકા-ભડાકાનો અનુભવ થયો છે.
ગુજરાતમાં તોફાન વધુને વધુ સ્પીડથી આગળ વધી રહ્યું છે 15 જૂન સાંજે આ તોફાન લગભગ તેની ટોચની સ્પીડે પહોંચશે જે સ્પીડ 145 માનવામાં આવી રહી છે. તારીખ 15 જૂન ના દિવસે ગુજરાતમાં ભારે થઈ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ અહેવાલ આપ્યો છે કે ચક્રવાત હાલમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે જાખોઉ બંદરના પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં આશરે 210 કિમી દૂર સ્થિત છે.
દ્વારકા થી એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર જેમાં ચક્રવતની ભારે અસર વર્તાઈ રહી છે અને આ વિડીયો પરથી પર જોઈ વાવાઝોડું કેટલી સ્પીડમાં આવી રહ્યું છે તે તે જાણી શકાય છે જુઓ આ નીચે આપેલ વિડિયો
દ્વારકાના રુક્ષમણી મંદિર પાસે બિપરજોય વાવાઝોડાની અસર, ભારે પવનના લીધે અનેક પતરા-શેડ ઉડી ગયા મંદિર પરિસરમાં તોફાની પવનને લઈને ભારે નુકસાની#Dwarka #Dwarkadish #RukshamanMandir #Biporjoy #BiporjoyCyclone #Cyclone #GujaratNews #Gujarat #GujaratCyclone pic.twitter.com/KMKnMseDqS
— Gujarat Samachar (@gujratsamachar) June 15, 2023
દ્વારકા માથે બિપરજોય વાવાઝોડાનું સંકટ, ભારે પવન સાથે દ્વારકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ#rain #dwarka #heavyrain #cyclone #biparjoy #biparjoyupdate #cycloneupdate #biparjoycyclone #gscard #gujaratsamachar pic.twitter.com/trgyoA58ch
— Gujarat Samachar (@gujratsamachar) June 15, 2023
Cyclone Biparjoy : દ્વારકાનો ભયાનક VIDEO, ભારે પવન સાથે ધોધમાર વરસાદ#CycloneBiparjoy #GujaratCyclone #DwarkaRain pic.twitter.com/AXtlABwff1
— Gujarat Samachar (@gujratsamachar) June 14, 2023
જીલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહી | અહીં ક્લિક કરો |
હવામાન વિભાગની આગાહી | અહીં ક્લિક કરો |
વાવાઝોડાનું લાઈવ લોકેશન જોવા માટે | અહીં ક્લિક કરો |