10th Pass Driver Recruitment:10 પાસ માટે ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક

10th Pass Driver Recruitment:- શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 10 પાસ માટે ડ્રાઈવરની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને આ લેખ શેર કરવાનુ ભૂલતા નહિ

10th Pass Driver Recruitment

પોસ્ટનું નામ કોન્સ્ટેબલ (ડ્રાઈવર)
સંસ્થાનું નામ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ
નોકરી સ્થળ ભારત
અરજી માધ્યમ ઓનલાઇન
નોટીફિકેશન તારીખ 12 જૂન 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 27 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://itbpolice.nic.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ (ડ્રાઈવર)ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

ITBPની આ ભરતીમાં ડ્રાઈવરની કુલ 458 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

મિત્રો,ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ – 10 પાસ કરેલું હોવું જોઈએ તથા તમારી પાસે હેવી વિહિકલ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.

પગારધોરણ

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 21,700 થી લઈ 69,100 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે . પગારની સાથે સાથે ઉમેદવારને અન્ય ઘણા લાભો પણ મળી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
  • શારીરિક ધોરણોની કસોટી (PST)
  • લેખિત પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી
  • ડ્રાઇવિંગ ટેસ્ટ
  • તબીબી પરીક્ષા

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ITBP ઘ્વારા 12 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-27 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:26 જુલાઈ 2023

અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ITBPની સત્તાવાર વેબસાઈટ http://recruitment.itbpolice.nic.in/ પર જઈ રેજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરી દો.
  • હવે આ ફોર્મ માં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

India Post Recruitment: ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી

IHM Ahmedabad Recruitment 2023:ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ભરતી 2023

Bharatiya Pashupalan Nigam Limited Recruitment 2023 : ભારતીય પશુપાલન વિભાગ ભરતી

Leave a Comment