IHM Ahmedabad Recruitment 2023:ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ભરતી 2023

IHM Ahmedabad Recruitment 2023:- શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટમાં ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ

IHM Ahmedabad Recruitment 2023

પોસ્ટનું નામ હોસ્ટેલ વોર્ડન
સંસ્થાનું નામ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ
નોકરી સ્થળ અમદાવાદ
અરજી માધ્યમ ઓનલાઇન
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 15 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 જુલાઈ 2023
ઓફીશ્યિલ વેબસાઇટ લીંક https://ihmahmedabad.com/

પોસ્ટનું નામ

ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ દ્વારા હોસ્ટેલ વોર્ડન (છાત્રપાલ) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

પગારધોરણ

આ ભરતીમાં પસંદ થયેલ ઉમેદવારને સત્તાવાર વિભાગ દ્વારા નક્કી કરેલ રૂપિયા 20,000 માસિક ધોરણે ચુકવવામાં આવશે તેને ઉમેદવારે નોંધ લેવી.

લાયકાત

IHM અમદાવાદ ની આ ભરતી ઉમેદવારે ઓછામાં ઓછું સ્નાતક ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે સ્નાતક ની પરીક્ષા કોઈપણ પ્રવાહ સાથે કરેલ માન્ય ગણવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • સત્તાવાર વેબસાઈટ https://ihmahmedabad.com/vacancy પર જાઓ તથાફોર્મ ડાઉનલોડ કરી લો.
  • હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ જોડો.
  • ત્યારબાદ નીચે આપેલ સરનામા પર મોકલી આપો.
  • અરજી કરવાનું સરનામું – પ્રિન્સિપાલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ, અમદાવાદ-ગાંધીનગર હાઇવે, કોબા સર્કલ અને ઇન્ફોસિટી વચ્ચે, ભાજીપુરપાટિયા, પી.ઓ. કોબા, ગાંધીનગર-382426 છે.

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ દ્વારા 15 જૂન 2023નાં રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-15 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-07 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો

Bharatiya Pashupalan Nigam Limited Recruitment 2023 : ભારતીય પશુપાલન વિભાગ ભરતી

VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં 12 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી

Kalupur Bank Ahmedabad Recruitment 2023: કાલુપુર બેંકની અમદાવાદમાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ પર ભરતી

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનું નામ શું છે?

આ ભરતીનું નામ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ છે

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 જુલાઈ 2023 છે.

Leave a Comment