MUCBANK Recruitment 2023:શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરી જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકમા ક્લાર્કની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ માહિતી શેર કરજો
MUCBANK Recruitment 2023
પોસ્ટનું નામ | ક્લાર્ક |
સંસ્થાનું નામ | મહેસાણા અર્બન કો- ઓપરેટિવ બેંક |
નોકરી સ્થળ | મહેસાણા,ગુજરાત |
અરજી માધ્યમ | ઓનલાઈન અને ઓફલાઈન |
નોટીફિકેશનની તારીખ | 29 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 29 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 જુલાઈ 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | https://www.mucbank.com/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક દ્વારા
- ક્લાર્ક(ક્લેરિકલ ટ્રેઈની)
કુલ ખાલી જગ્યા
- ક્લાર્ક:-50
લાયકાત
મિત્રો,મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની આ ભરતી માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ નિયત તારીખે ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
પગારધોરણ
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને પ્રથમ વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 19,000 તથા બીજા વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 20,000 તથા ત્યારબાદ માસિક પગાર રૂપિયા 27,800 ચુકવવામાં આવશે.
મહત્વની તારીખ
આ ભરતી ની નોટિફિકેશન મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક દ્વારા ઘ્વારા 29 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:29 જૂન 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:21 જુલાઈ 2023
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
- હવે Click Here to Apply ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
- હવે આ ફોર્મની પ્રિન્ટ, 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલ.સી ની ઝેરોક્ષ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટા બેંક ના સરનામે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી દો.
- ઓફલાઈન અરજી કરવાનું સરનામું – ઘી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, હેડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઇવે, મહેસાણા – 384002 છે.
- ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે.
- મિત્રો, ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન કે મુંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02762) 257233, 257234 પર સંપર્ક કરી શકો છો.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
Gujarat Tourism Recruitment: ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી
સુરેન્દ્રનગરમાં શિંગડા ધરાવતું વિચીત્ર સરિસૃપ ખેતરમાં દેખાયું, લોકો જોવા માટે દોડ્યા, જુઓ વિડીયો..