Gujarat Tourism Recruitment: ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી

Gujarat Tourism Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો

Gujarat Tourism Recruitment

પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનું નામ ગુજરાત પર્યટન વિભાગ (ડી. બી.એન્ટરપ્રાઇઝ)
નોકરી સ્થળ ગુજરાત તથા ભારત
અરજી માધ્યમ ઓનલાઈન
નોટીફિકેશન તારીખ 01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 01 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 જુલાઈ 2023
વેબસાઇટ લીંક https://www.gujarattourism.com/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પર્યટન વિભાગ માટે સિનિયર એક્ષેકયુટીવ, એક્ષેકયુટીવ, ઓફિસ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ યુનિટ મેનેજર,સિનિયર એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ એન્જીનીયર,એસોસિયેટ સુપરવાઈઝર તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે

કુલ ખાલી જગ્યા

ગુજરાત પર્યટન વિભાગ માટેની આ ભરતીમાં સિનિયર એક્ષેકયુટીવની 03, એક્ષેકયુટીવની 11,ઓફિસ આસિસ્ટન્ટની 36, આસિસ્ટન્ટ યુનિટ મેનેજરની 03,સિનિયર એસોસિયેટ એન્જીનીયરની 03, એસોસિયેટ એન્જીનીયરની 04, એસોસિયેટ સુપરવાઈઝરની 05 તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફરની 01 જગ્યા છે

પગારધોરણ

મિત્રો,ગુજરાત ટુરિઝમની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી

નોકરી સ્થળ

ગાંધીનગર ગીર સોમનાથ
કેવડિયા રાયપુર
અયોધ્યા વારાણસી
જયપુર અમદાવાદ
રાણીપ અમદાવાદ એરપોર્ટ
બેંગ્લોર પટના
સાપુતારા દ્વારકા
નારાયણ સરોવર તથા અન્ય

લાયકાત

મિત્રો,ગુજરાત ટુરિઝમ માટેની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ફ્રેશર એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ / સ્કિલ ટેસ્ટ / ડોક્યુમેન્ટ વેરિફિકેશન / લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://apply.dbenterprise.co.in/ પર પાર વિજિટ કરો.
  • હવે તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ડી.બી.એન્ટરપ્રાઇઝ દ્વારા ઘ્વારા 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-01 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-08 જુલાઈ 2023

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

Good News: યુટયુબ,ઈન્સ્ટાગ્રામ,ફેસબૂક અને ટ્વિટર ચલાવનારાઓને સરકાર આપશે 5 લાખ રૂપિયા પ્રતિ માસ,આ કામ કરવું જરૂરી

સુરેન્દ્રનગરમાં શિંગડા ધરાવતું વિચીત્ર સરિસૃપ ખેતરમાં દેખાયું, લોકો જોવા માટે દોડ્યા, જુઓ વિડીયો..

Gujarat Vidhyasahayak Recruitment 2023: પ્રાથમિક શાળાઓમાં 2600 થી વધુ શિક્ષક ભરતીની જાહેરાત

Leave a Comment