Mid Day Meal Scheme Recruitment 2023: મધ્યાહન ભોજન યોજનામાં પરીક્ષા વગર સીધી ભરતી

Mid Day Meal Scheme Recruitment 2023: મધ્યાહન ભોજન યોજનામાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Mid Day Meal Scheme Recruitment 2023

સંસ્થાનું નામ મધ્યાહન ભોજન યોજના
પોસ્ટનું નામ સુપરવાઈઝર
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 14 જૂન 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ 14 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 26 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://mdm.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

  • સુપરવાઈઝર

કુલ ખાલી જગ્યા:

પી.એમ પોષણ યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ સુપરવાઈઝરની કુલ 10 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મિત્રો, આ ભરતીની જાહેરાતમાં શેક્ષણિક તથા અન્ય લાયકાત ની કોઈ માહિતી આપવામાં આવી નથી જેથી લાયકાત સંબંધી તમામ માહિતી તમે સંસ્થાનો સંપર્ક કરી ને મેળવી શકો છો.

પગારધોરણ

મધ્યાહન ભોજન યોજનાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 15,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ મેરીટ ના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ પસંદગી કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ:

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, જિલ્લા સેવા સદન, રૂમ નંબર 31, સુરેન્દ્રનગર ખાતેથી મેળવવાનું રહેશે.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 14 જૂન 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26 જૂન 2023

FAQs – કેટલાક પ્રશ્નો અને જવાબો

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 26 જૂન 2023 છે.

આ ભરતી માં કેટલી ખાલી જગ્યાઓ છે?

આ ભરતીમાં કુલ જગ્યા 10 છે.

Leave a Comment