Kalupur Bank Ahmedabad Recruitment 2023: કાલુપુર બેંકની અમદાવાદમાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ પર ભરતી

Kalupur Bank Ahmedabad Recruitment 2023: કાલુપુર બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Kalupur Bank Ahmedabad Recruitment 2023

સંસ્થાનું નામ કાલુપુર બેંક
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ અમદાવાદ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોટિફિકેશનની તારીખ 17 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 17 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.kalupurbank.com/

પોસ્ટનું નામ:

  • ઓફિસ આસિસ્ટન્ટ ટ્રેની
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • ઓફિસ આસિસ્ટન્ટ-IT
  • હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-IT
  • હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-લીગલ
  • જાવા ડેવલપર
  • PHP ડેવલપર
  • મોબાઈલ એપ્લિકેશન ડેવલપર

કુલ ખાલી જગ્યા:

ઓફિસ આસિસ્ટન્ટ ટ્રેનીની 10, ઓફિસ આસિસ્ટન્ટની 10, ઓફિસ આસિસ્ટન્ટ-ITની 03, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-ITની 01, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-લીગલની 01, જાવા ડેવલપરની 02, PHP ડેવલપરની 01 તથા મોબાઈલ એપ્લિકેશન ડેવલપરની 01 જગ્યા ખાલી છે.

લાયકાત:

મિત્રો, કાલુપુર બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પગારધોરણ

કાલુપુર બેંક ભરતીની જાહેરાતમાં પગારધોરણની કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ જયારે તમે બેંક ની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરશો ત્યાં તમને તમારો હાલનો પગાર તથા તમે કેટલો પગાર મેળવવા ઈચ્છો છો તેની માહિતી મંગાવામાં આવશે જેથી બેંક દ્વારા તમને તમારી આવડત તથા અનુભવના આધારે પગારધોરણ ચૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. કાલુપુર બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર કાલુપુર બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.kalupurbank.com/ પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.kalupurbank.com/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 17 જૂન 2023

ફોર્મ ભરવાની અંતિમ તારીખની કોઈ માહિતી આપવામાં આવી નથી જેથી અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે જલ્દીથી ફોર્મ ભરી દેવું.

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી કાલુપુર બેંક દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની સતાવાર વેબસાઇટ કઈ છે?

આ ભરતી ની સતાવાર વેબસાઇટ https://www.kalupurbank.com/ છે.

Leave a Comment