SMC MPHW Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં એમપીએચડબલ્યુની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
SMC MPHW Recruitment 2023
સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | MPHW |
નોકરીનું સ્થળ | સુરત, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 18 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 19 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 29 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.suratmunicipal.gov.in/ |
પોસ્ટનું નામ:
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
કુલ ખાલી જગ્યા:
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW): 10
લાયકાત:
મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે SI કોર્સ કરેલો હોવો જોઈએ તથા ટ્રેનિંગ પૂર્ણ કરેલી હોવું જોઈએ તેમજ કોમ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ. લાયકાત સંબંધી વધુ માહિતી માટે તમે જાહેરાત વાંચી શકો છો.
પગારધોરણ
SMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 13,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. દર કોન્ટ્રાકટ રીન્યુ ના સમયે આ પગારમાં 5% નો વધારો કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 19 જૂન 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 29 જૂન 2023
FAQs- કેટલાક પ્રશ્નો અને જવાબો
આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 29 જૂન 2023 છે.
આ ભરતી માં કેટલી ખાલી જગ્યાઓ છે?
આ ભરતીમાં કુલ જગ્યા 10 છે.