GMERS Recruitment 2023:મેડિકલ કોલેજ વલસાડમાં ભરતી

GMERS Medical College Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અને તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે મેડિકલ કોલેજ વલસાડમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

GMERS Recruitment 2023

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ GMERS મેડિકલ કોલેજ વલસાડ
નોકરી સ્થળ વલસાડ,ગુજરાત
અરજી માધ્યમ ઓફલાઈન
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 14 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક http://www.gmersmcvalsad.com/

પોસ્ટનું નામ

નોટીફિકેશન જણાવ્યા મુજબ GMERS મેડિકલ કોલેજ વલસાડ દ્વારા

  • વહીવટી અધિકારી
  • હિસાબી અધિકારી

કુલ ખાલી જગ્યા

  • વહીવટી અધિકારી:-01
  • હિસાબી અધિકારી:-01

વયમર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે તમારી મહતમ ઉંમર 65 વર્ષ સુધી હોવી જોઈએ

લાયકાત

વર્ગ-1 અથવા વર્ગ-2 ના નિવૃત્ત અધિકારી

પગારધોરણ

  • રૂ. 18,500/- PM ફિક્સ

પસંદગી પ્રક્રિયા

  • ટેસ્ટ/ઇન્ટરવ્યુ

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:14/07/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-25/07/2023

અરજી કેવી રીતે કરવી?

  • લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર્ડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલે છે.
  • સરનામું: જાહેરાત પર આપેલ

મહત્વપૂર્ણ લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જાવ માટે અહીં ક્લિક કરો

Leave a Comment