GPSC DYSO Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાતમાં નાયબ મામલતદારની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
GPSC DYSO Recruitment
પોસ્ટનું નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
નોકરી સ્થળ | ગુજરાત |
વર્ષ | 2023 |
અરજી માધ્યમ | ઓનલાઇન |
નોકરીની પ્રકાર | સરકારી |
નોટીફિકેશનની તારીખ | 14 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 15 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://gpsc.gujarat.gov.in/ |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GPSC દ્વારા
- નાયબ મામલતદાર
કુલ ખાલી જગ્યા
ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં નાયબ મામલતદારની કુલ 127 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 39,900 થી 1,26,600 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. પગાર સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.
લાયકાત
મિત્રો, જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ (સાયન્સ, કોમર્સ કે આર્ટસ) ના કોઈપણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.
પસંદગી પ્રક્રીયા
- લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
- દસ્તાવેજ ચકાસણી
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘ્વારા 14 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:15 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:31 જુલાઈ 2023
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |