AIC Recruitment 2023:-શું તમે પણ નોકરીની શોધમાં છો અને તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરી જરૂર હોય તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સરકારી કૃષિ વીમા કંપની એઆઈસીમાં નોકરી મેળવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ માહિતી શેર કરવાનું ભૂલતા નહિ
AIC Recruitment | Agriculture Insurance Company of India Limited Recruitment
પોસ્ટનું નામ | મેનેજમેન્ટ ટ્રેઈની |
સંસ્થાનું નામ | કૃષિ વીમા કંપની |
નોકરી સ્થળ | ભારત |
અરજી માધ્યમ | ઓનલાઈન |
નોટીફિકેશન તારીખ | 24 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 24 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 09 જુલાઈ 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | https://www.aicofindia.com/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એગ્રિકલચર ઈન્સુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
લાયકાત
મિત્રો,આ ભરતીમાં અરજી કરવા માટે મેનેજમેન્ટ ટ્રેઈની પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.
પગારધોરણ
મિત્રો,એગ્રિકલચર ઈન્સુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 60,000 પગારધોરણ ચુકવવામાં આવશે.
કુલ ખાલી જગ્યા
કૃષિ વીમા કંપની ની આ ભરતીમાં મેનેજમેન્ટ ટ્રેઈની ની કુલ 30 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પસંદગી પક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર AIC ની સત્તાવાર વેબસાઈટ https://www.aicofindia.com/ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
આ ભરતી ની નોટિફિકેશન કૃષિ વીમા કંપની દ્વારા 24 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-24 જૂન 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-9 જુલાઈ 2023
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે AIC ની વેબસાઈટ https://www.aicofindia.com/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ