Gujarat Vidhyasahayak Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે પ્રાથમિક શાળાઓમાં 2600 થી વધુ શિક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
Gujarat Vidhyasahayak Recruitment 2023
પોસ્ટનું નામ | પ્રાથમિક શિક્ષક |
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી આયોગ (GSPESC) |
રાજ્ય | ગુજરાત |
વર્ગ સ્તર | ધોરણ 1 થી 8 |
જાહેરાત નંબર | 05/2022, 06/2022, 07/2022, 08/2022 |
વિષયો | ગુજરાતી માધ્યમ |
નોકરી પ્રકાર | સરકારી |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 22 ઓક્ટોમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | vsb.dpegujarat.in |
પોસ્ટનું નામ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી આયોગ (GSPESC) સત્તાવાર જાહેરાત મુજબ
- પ્રાથમિક શિક્ષણ
કુલ ખાલી જગ્યા
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી માટે કુલ 2600 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં
- પ્રાથમિક શિક્ષક પોસ્ટ – 676
- સામાન્ય પ્રાથમિક શિક્ષક પોસ્ટ – 1924
વયમર્યાદા
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી આયોગ (GSPESC) દ્વારા સંચાલિત કરવામાં આવેલ આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉમર 45 વર્ષ છે.
લાયકાત
પ્રાથમિક શિક્ષક ની આ ભરતી માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ, તથા D.EIED અથવા B.EI.ED ડિપ્લોમા સાથે પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે શિક્ષણમાં સ્નાતક અને 2 વર્ષનો ડિપ્લોમા હોવું જોઈએ. અન્ય માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
પ્રથમ પાંચ વર્ષ માટે | 19,950 રૂપિયા માસિક |
ઉમેદવારને 2 વર્ષ પૂરા થયા પછી | વધારાના લાભ મળશે |
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ vsb.dpegujarat.in પર જાઓ.
- ત્યાર બાદ, નવીનતમ જાહેરાત સૂચના વિભાગ હેઠળ ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2022 શોધો.
- હવે 05/2022, 06/2022, 07/2022 અને 08/2022 જાહેરાત નંબર પર ક્લિક કરો.
- સંપુર્ણ સૂચના વિગતવાર વાંચો.
- રજીસ્ટર બટન પર ક્લિક કરો અને અંગત માહિતી ભરો.
- તમારા ઓળખાણ પત્ર સાથે લોગીન કરો અને તમારા હસ્તાક્ષર સાથે ફોટોગ્રાફની નકલ અપલોડ કરો.
- અંતે અરજી ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો.
મહત્વની તારીખ
ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2023 માટે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 29 ઓક્ટોમ્બર 2023 છે. જ્યારે ઓનલાઇન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 ઓક્ટોમ્બર 2023 છે.
- ઓનલાઇન અરજી નોધણી શરૂઆતની તારીખ – ઘાટ શિક્ષક પોસ્ટ – 29મી ઓક્ટોબર 2023
- ઓનલાઇન અરજી નોધણી શરૂઆતની તારીખ – સામાન્ય શિક્ષકની જગ્યાઓ – 7 નવેમ્બર 2023
- અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ – ઘાટ શિક્ષક પોસ્ટ – 13 ઓક્ટોમ્બર 2023
- અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ – સામાન્ય શિક્ષક પોસ્ટ – 22 ઓક્ટોમ્બર 2023
મહત્વપૂર્ણ લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ગુજરાત વિદ્યાસહાયક ભરતી ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ લીંક | અહીં ક્લિક કરો |
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
Forest Department Recruitment 2023: વન્ય વિભાગ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી
GACL Recruitment 2023: ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર ભરતી
DSL Recruitment 2023: દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં પરીક્ષા વગર સીધી