IHM Ahmedabad Recruitment 2023:- શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટમાં ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ
IHM Ahmedabad Recruitment 2023
પોસ્ટનું નામ | હોસ્ટેલ વોર્ડન |
સંસ્થાનું નામ | ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ |
નોકરી સ્થળ | અમદાવાદ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 15 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 07 જુલાઈ 2023 |
ઓફીશ્યિલ વેબસાઇટ લીંક | https://ihmahmedabad.com/ |
પોસ્ટનું નામ
ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ દ્વારા હોસ્ટેલ વોર્ડન (છાત્રપાલ) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
પગારધોરણ
આ ભરતીમાં પસંદ થયેલ ઉમેદવારને સત્તાવાર વિભાગ દ્વારા નક્કી કરેલ રૂપિયા 20,000 માસિક ધોરણે ચુકવવામાં આવશે તેને ઉમેદવારે નોંધ લેવી.
લાયકાત
IHM અમદાવાદ ની આ ભરતી ઉમેદવારે ઓછામાં ઓછું સ્નાતક ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે સ્નાતક ની પરીક્ષા કોઈપણ પ્રવાહ સાથે કરેલ માન્ય ગણવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- સત્તાવાર વેબસાઈટ https://ihmahmedabad.com/vacancy પર જાઓ તથાફોર્મ ડાઉનલોડ કરી લો.
- હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ જોડો.
- ત્યારબાદ નીચે આપેલ સરનામા પર મોકલી આપો.
- અરજી કરવાનું સરનામું – પ્રિન્સિપાલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ, અમદાવાદ-ગાંધીનગર હાઇવે, કોબા સર્કલ અને ઇન્ફોસિટી વચ્ચે, ભાજીપુરપાટિયા, પી.ઓ. કોબા, ગાંધીનગર-382426 છે.
મહત્વની તારીખ
આ ભરતીની નોટીફિકેશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ દ્વારા 15 જૂન 2023નાં રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-15 જૂન 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-07 જુલાઈ 2023
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો
Bharatiya Pashupalan Nigam Limited Recruitment 2023 : ભારતીય પશુપાલન વિભાગ ભરતી
VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં 12 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી
FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતીનું નામ શું છે?
આ ભરતીનું નામ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ છે
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 જુલાઈ 2023 છે.