ધોરણ 10 પાસ માટે 543 જગ્યા પર ભરતીની જાહેરાત, પગાર ₹ 69,100 સુધી | 10th Pass Govt Job

10th Pass Govt Job : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે 543 જગ્યાઓ પર સરકારી નોકરીનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે.

10th Pass Govt Job

સંસ્થાનું નામ સશસ્ત્ર સીમા બલ
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 20 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 20 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://ssb.gov.in/

પોસ્ટનું નામ:

SSB દ્વારા કોન્સ્ટેબલ (સુથાર, લુહાર, ડ્રાઈવર, દરજી, ગાર્નર, મોચી, પશુ ચિકિત્સક, ચિત્રકાર, ધોબી, વાળંદ, સફાઈવાલા વગેરે) ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SSB દ્વારા કોન્સ્ટેબલની કુલ 543 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
કોન્સ્ટેબલ રૂપિયા 21,700 થી 69,100

લાયકાત:

સશસ્ત્ર સીમા બલની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા:

 • લેખિત પરીક્ષા
 • શારીરિક કસોટી
 • પુરાવાઓની ચકાસણી
 • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssb.gov.in/ પર માં જાઓ.
 • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “News & Highlights” ના ઓપ્શન પર ક્લિક કરો.
 • અહીં તમને “Click here to Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
 • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
 • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
 • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

ઉપયોગી લીંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

 • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 20 મે 2023
 • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 18 જૂન 2023

આ પણ વાંચો

Leave a Comment