BAOU Recruitment 2023: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી

BAOU Recruitment 2023: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

BAOU Recruitment 2023 | Dr. Babasaheb Ambedkar Open University Recruitment 2023

સંસ્થાનું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 03 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 03 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://baou.edu.in/

પોસ્ટનું નામ:

  • એસોસિયેટ પ્રોફેસર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
  • રિસર્ચ એડવાઈઝર – ફેસીલીટેટર
  • સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ
  • રિજનલ ડાઈરેક્ટર
  • આસિસ્ટન્ટ રિજનલ ડાઈરેક્ટર
  • સેક્શન ઓફિસર
  • આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર
  • ડેપ્યુટી રજિસ્ટ્રાર
  • ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન ઓફિસર
  • ઇલેક્ટ્રિક એન્જીનીયર
  • સિવિલ એન્જીનીયર
  • સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર
  • કમ્પ્યુટર પ્રોગ્રામર
  • ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર
  • નેટવર્ક એડમિનિસ્ટ્રેટર
  • સ્ટુડિયો મેનેજર
  • ટેક્નિકલ સપોર્ટ એન્જીનીયર
  • રેડિયો એન્જીનીયર
  • રેડિયો કન્ટેન્ટ ક્રીયેટર
  • રેડિયો ઓપરેટર
  • ગ્રાફિક ડિઝાઈનર

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
એસોસિયેટ પ્રોફેસર રૂપિયા 60,000
આસિસ્ટન્ટ પ્રોફેસર રૂપિયા 40,000
રિસર્ચ એડવાઈઝર – ફેસીલીટેટર રૂપિયા 40,000
સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ રૂપિયા 25,000
રિજનલ ડાઈરેક્ટર રૂપિયા 35,000
આસિસ્ટન્ટ રિજનલ ડાઈરેક્ટર રૂપિયા 30,000
સેક્શન ઓફિસર રૂપિયા 25,000
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર રૂપિયા 30,000
ડેપ્યુટી રજિસ્ટ્રાર રૂપિયા 35,000
ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન ઓફિસર રૂપિયા 35,000
ઇલેક્ટ્રિક એન્જીનીયર રૂપિયા 30,000
સિવિલ એન્જીનીયર રૂપિયા 30,000
સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર રૂપિયા 40,000
કમ્પ્યુટર પ્રોગ્રામર રૂપિયા 25,000
ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર રૂપિયા 25,000
નેટવર્ક એડમિનિસ્ટ્રેટર રૂપિયા 25,000
સ્ટુડિયો મેનેજર રૂપિયા 40,000
ટેક્નિકલ સપોર્ટ એન્જીનીયર રૂપિયા 25,000
રેડિયો એન્જીનીયર રૂપિયા 25,000
રેડિયો કન્ટેન્ટ ક્રીયેટર રૂપિયા 25,000
રેડિયો ઓપરેટર રૂપિયા 22,000
ગ્રાફિક ડિઝાઈનર રૂપિયા 25,000

નોકરી સ્થળ

BAOU ની આ ભરતીમાં સિલેકશન થયા બાદ ઉમેદવારોનુ નોકરીનું સ્થળ અલગ અલગ શહેર રહેસે. જે તેમે નીચે મુજબ જોઈ શકો છો.

પાટણ સુરત
ભુજ ભાવનગર
રાજકોટ ગાંધીનગર
અમદાવાદ ગોધરા

લાયકાત

BAOU ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. જે તમે જાહેરાતમાં જોઈ શકો છો

પસંદગી પ્રક્રિયા

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ પસંદગી કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://baou.edu.in/ પર અરજી કરી શકે છે.

ખાલી જગ્યા

  • એસોસિયેટ પ્રોફેસર:16
  • આસિસ્ટન્ટ પ્રોફેસર:40
  • રિસર્ચ એડવાઈઝર – ફેસીલીટેટર:01
  • સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ:01
  • રિજનલ ડાઈરેક્ટર:07
  • આસિસ્ટન્ટ રિજનલ ડાઈરેક્ટર:07
  • સેક્શન ઓફિસર:03
  • આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર:02
  • ડેપ્યુટી રજિસ્ટ્રાર:03
  • ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન ઓફિસર:01
  • ઇલેક્ટ્રિક એન્જીનીયર:01
  • સિવિલ એન્જીનીયર:01
  • સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર:04
  • કમ્પ્યુટર પ્રોગ્રામર:04
  • ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર:01
  • નેટવર્ક એડમિનિસ્ટ્રેટર:01
  • સ્ટુડિયો મેનેજર:01
  • ટેક્નિકલ સપોર્ટ એન્જીનીયર:01
  • રેડિયો એન્જીનીયર:01
  • રેડિયો કન્ટેન્ટ ક્રીયેટર:01
  • રેડિયો ઓપરેટર:01
  • ગ્રાફિક ડિઝાઈનર:-01

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની તમામ માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • આઈડી પ્રુફ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે BAOUની સત્તાવાર વેબસાઈટ https://baou.edu.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
  • આ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ કાઢી સાથે જરૂરી પુરાવાઓ જોડી ઓફલાઈન માધ્યમથી પણ મોકલવાના રહેશે. જેનું સરનામું “જ્યોતિમર્ય” પરિસર, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માર્ગ, સરખેજ-ગાંધીનગર હાઇવે, છારોડી, અમદાવાદ – 382 481 છે.

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીની નોટીફિકેશન ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા 03 જૂન 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:03 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:19 જૂન 2023

 

Leave a Comment