SSC CPO Recruitment 2023:પોલીસ વિભાગમાં સબ-ઈન્સ્પેક્ટરમા ભરતી

SSC CPO Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે પોલીસ વિભાગમાં સબ-ઈન્સ્પેક્ટરમા ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

SSC CPO Recruitment 2023

પોસ્ટનું નામ SI
સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન
નોટીફિકેશન તારીખ 21 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 22 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2023
ઓફિશ્યલ વેબસાઈટ લીંક https://ssc.nic.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SSC CPO દ્વારા SI એટલે કે સબ-ઇન્સ્પેક્ટરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SSC CPO ની આ ભરતીમાં સબ-ઇન્સ્પેક્ટરના પદ પર કુલ 1876 જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં SI ના પદ પર ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 35,400 થી લઇ 1,12,400 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે.

લાયકાત

મિત્રો,સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ કોઈપણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા-1 (ઓનલાઇન)
  • શારીરિક કસોટી
  • લેખિત પરીક્ષા-2 (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દ્વારા 21 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:22 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:15 ઓગસ્ટ 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment