Gujarat Metro Rail Recruitment:ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમા ભરતી

Gujarat Metro Rail Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમા ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Gujarat Metro Rail Recruitment

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન
અરજી માધ્યમ ઓનલાઇન
નોટીફિકેશન તારીખ 20 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 20 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://www.gujaratmetrorail.com/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા

  • એડિશનલ જનરલ મેનેજર (ડિઝાઇનર)
  • ચીફ જનરલ મેનેજર (સિવિલ વર્ક)
  • ડેપ્યુટી જનરલ મેનેજર (E&M)
  • ડેપ્યુટી જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)
  • એડિશનલ મેનેજર (ઓપરેશન)
  • મેનેજર (સિંગિંગ)

કુલ ખાલી જગ્યા

પોસ્ટનું નામ ખાલી જગ્યા 
એડિશનલ જનરલ મેનેજર (ડિઝાઇનર) 1
ચીફ જનરલ મેનેજર (સિવિલ વર્ક) 1
ડેપ્યુટી જનરલ મેનેજર (E&M) 1
ડેપ્યુટી જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક) 1
એડિશનલ મેનેજર (ઓપરેશન) 1
મેનેજર (સિંગિંગ) 1

પગારધોરણ

  • રૂપિયા 50,000 થી 2,80,000 સુધીનો પગાર
  • તમામ પોસ્ટ પર પગાર અલગ અલગ છે જેથી તમે એક વાર જાહેરાતમાં વાચવા વિનતી

લાયકાત

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં વિવિધ પદ માટે અરજી મંગાવાઇ રહી છે. પોસ્ટની મહત્વતાને આધારે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને અનુભવ મર્યાદા નક્કી કરેલી છે જે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની જાહેરાતની પીડીએફમાં દર્શાવેલી છે. જાહેરાત ડાઉનલોડ કરવાની લીંક આ લેખના અંતમાં દર્શાવેલી છે.

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તારીખ 20 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-20 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:1 ઓગસ્ટ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ અરજી કરવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ની જાહેરાત ડાઉનલોડ કરો અને ચેક કરો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં. જાહેરાત ડાઉનલોડ કરવાની લીંક આલેખના અંતમાં દર્શાવેલી છે.
  • ત્યારબાદ જો તમે યોગ્ય હોવ તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો. GMRC ની ઓફિસિયલ વેબસાઇટની લીંક આ લેખના અંતમાં ક્લિક થાય તેવી દર્શાવેલી છે.
  • આ વેબસાઈટ ના હોમપેજ પર કેરિયર વિભાગ નો એક ઓપ્શન તમારી સમક્ષ દેખાશે તેના પર ક્લિક કરો ત્યારબાદ જે પોસ્ટમાં ભરતી કરવા માંગતા હોવ તે પોસ્ટની બાજુમાં apply now ના બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સમક્ષ એક ફોર્મ ઓપન થશે જેમાં માંગેલી જરૂરી માહિતી ભરી દો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. અપલોડ કરાયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ ગયું છે.
  • ત્યારબાદ ભરાઈ ગયેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢવાનો ઓપ્શન દેખાશે તેના મદદથી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો અહીં તમારી અરજી સફળતાપૂર્વક ભરાઈ ગઈ છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment