New Clerk Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો એમ તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે વિદ્યાદીપ સ્કૂલમાં ક્લાર્ક,ડ્રાઈવર અને અન્ય પોસ્ટ પર ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
New Clerk Recruitment
પોસ્ટનું નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | વિદ્યાદીપ સ્કૂલ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 13 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 13 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 19 જુલાઈ 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | https://schools.org.in/vidhyadeep-school |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિદ્યાદીપ સ્કૂલ દ્વારા
- મદદનીશ શિક્ષક
- ક્લાર્ક
- વાયરમેન
- ડ્રાઈવર
- પટાવાળા
- સ્વીપર
કુલ ખાલી જગ્યા
- મદદનીશ શિક્ષક:-04
- ક્લાર્ક:-03
- વાયરમેન:-01
- ડ્રાઈવર:- જાહેરાત વાંચો
- પટાવાળા:- જાહેરાત વાંચો
- સ્વીપર:- જાહેરાત વાંચો
પગારધોરણ
વિદ્યાદીપ સ્કૂલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
લાયકાત
મિત્રો,વિદ્યાપીઠ સ્કૂલની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
વિદ્યાદીપ સ્કૂલ દ્વારા ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- 2 ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ
આ ભરતીની નોટીફિકેશન વિદ્યાદીપ સ્કૂલ દ્વારા 13 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-13 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-19 જુલાઈ 2023
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- બાયોડેટા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી સ્થળે રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
- અરજી કરવાનું સરનામું – વિદ્યાદીપ સ્કૂલ, મુ.પો-અણીતા, તા-ઓલપાડ, જી-સુરત – 394110 છે.
- ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન હોય તો તમે સંપર્ક નંબર 7567489888 પર સંપર્ક કરી શકો છો.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી કઈ સ્કૂલ દ્વારા બહાર પાડવામાં આવી છે?
આ ભરતી વિદ્યાદીપ સ્કૂલ દ્વારા બહાર પાડવામાં આવી છે.
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ 2023 છે.