GUDM Gandhinagar Recruitment:ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં ભરતી

GUDM Gandhinagar Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અને તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ માહિતી શેર કરજો.

GUDM Gandhinagar Recruitment

પોસ્ટનું નામઅલગ અલગ
સંસ્થાનું નામગુજરાત શહેરી વિકાસ નિગમ
નોકરી સ્થળગાંધીનગર,ગુજરાત
નોટીફિકેશન તારીખ05 જુલાઈ 2023
ઇન્ટરવ્યૂ તારીખ10 તથા 11 જુલાઈ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંકhttps://gudm.gujarat.gov.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા મેનેજર, ડેપ્યુટી મેનેજર, કો-ઓર્ડીનેટર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:  DRDO Apprentice Recruitment 2024

લાયકાત

મિત્રો, ગુજરાત શહેરી વિકાસ નિગમની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ તમામ પોસ્ટ માટે અલગ અલગ 10 તથા 11 જુલાઈ 2023 સવારે 9:00 કલાકે છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ –”કર્મયોગી ભવન”, બ્લોક-1, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર નંબર: 10/A, ગાંધીનગર- 382010 છે.

મિત્રો, ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના હેલ્પલાઇન નંબર 079 – 23257583 પર સંપર્ક કરી શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:  Shri Sahajanand Group Of College Santrampur Recruitment 2024

પગારધોરણ

ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. તથા ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. મિત્રો, અન્ય સંસ્થાઓની સરખામણીમાં ગુજરાત શહેરી વિકાસ નિગમમાં કર્મચારીઓને સારો પગાર ચુકવવામાં આવે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • તથા અન્ય

કુલ ખાલી જગ્યા

ગુજરાત શહેરી વિકાસ નિગમની આ ભરતીમાં મેનેજરની 01, ડેપ્યુટી મેનેજરની 01, કો-ઓર્ડીનેટરની 01 તથા આસિસ્ટન્ટ મેનેજરની 02 જગ્યા ખાલી છે

મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત શહેરી વિકાસ નિગમ ઘ્વારા 05 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:  Shri Sahajanand Group Of College Santrampur Recruitment 2024

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

ગુજરાત બોર્ડ શૈક્ષણિક કેલેન્ડર 2023-24: દિવાળી વેકેશન, બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

MUCBANK Recruitment 2023: મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકમા ક્લાર્કની પોસ્ટ પર ભરતી

Beauty Parlour Kit Sahay Yojana Gujarat : બ્યુટી પાર્લર કીટ સહાય 2023, અહીંથી ભરો ફોર્મ

Leave a Comment