GIBD Gandhinagar Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગરમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂરી છે તેમને આ પોસ્ટ શેર કરજો
GIBD Gandhinagar Recruitment 2023
પોસ્ટનું નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ |
નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
નોટીફીકેશન તારીખ | 08 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 08 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 27 જૂન 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | https://www.gidb.org/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GIDB ગાંધીનગર દ્વારા
- ટાઉન પ્લાનિંગ ઓફિસર
- જુનિયર ટાઉન પ્લાનર
- પ્લાનિંગ આસિસ્ટન્ટ તથા ઓટોકેડ ઓપરેટર
ખાલી જગ્યા
- ટાઉન પ્લાનિંગ ઓફિસર:(10)
- જુનિયર ટાઉન પ્લાનર:(04)
- પ્લાનિંગ આસિસ્ટન્ટ:(02)
- ઓટોકેડ ઓપરેટર:(03)
લાયકાત
GIDB ગાંધીનગરની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
પગારધોરણ
ગુજરાત આધારરૂપ વ્યવસ્થા વિકાસ મંડળની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી નીચે મુજબ જણાવેલ છે
પોસ્ટનું નામ | પગાર |
ટાઉન પ્લાનિંગ ઓફિસર | રૂપિયા.75,000 |
જુનિયર ટાઉન પ્લાનર | રૂપિયા.32,000 |
પ્લાનિંગ આસિસ્ટન્ટ | રૂપિયા.30,000 |
ઓટોકેડ ઓપરેટર | રૂપિયા.13,000 |
આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ
- ધોરણ 10 પાસ માટે 543 જગ્યા પર ભરતીની જાહેરાત, પગાર ₹ 69,100 સુધી | 10th Pass Govt Job
- BAOU Recruitment 2023: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી
- SSB Recruitment 2023: સશસ્ત્ર સીમા બળમાં ભરતી
અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં ઓફલાઈન માધ્યમ (ફક્ત સ્પીડ પોસ્ટ) થી અરજી કરવાની રહેશે.
- હવે GIDB ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.gidb.org/ પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા તેની પ્રિન્ટ કાઢી લો.
- હવે આ અરજી ફોર્મ માં તમારી સંપૂર્ણ વિગતો ભરી સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી દો.
- અરજી કરવાનું સરનામું GIDB, બ્લોક 18, 8મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર – 11, ગાંધીનગર – 382010 છે.
- હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ
આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ઘ્વારા 08 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:08 જૂન 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:27 જૂન 2023
FAQs: વારંવાર પૂછતા પ્રશ્નો
આ ભરતીનુ નામ શું છે?
આ ભરતીનુ નામ ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ છે.
આ ભરતીનુ નોકરી સ્થળ કયું છે?
આ ભરતીનું નોકરી સ્થળ ગાંધીનગર, ગુજરાત છે.
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 જૂન 2023 છે.