CUG Recruitment 2023:સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ભરતી

CUG Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તમને આ પોસ્ટ શેર કરજો

CUG Recruitment 2023

પોસ્ટનુ નામ વિવિઘ
સંસ્થાનું નામ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત
નોકરી સ્થળ ગાંધીનગર,ગુજરાત
અરજી માધ્યમ ઓનલાઈન
નોટીફિકેશન તારીખ 19 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 19 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક https://www.cug.ac.in/

પોસ્ટનુ નામ

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા

  • ટીચિંગ સ્ટાફ જેમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને
  • નોન-ટીચિંગ સ્ટાફ જેમાં ફાઈનાન્સ ઓફિસર, કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશન, લાઈબ્રરીયન, ઇન્ટરનલ ઓડિટ ઓફિસર, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ લાઈબ્રરીયન, પ્રાઇવેટ સેક્રેટરી, પર્સનલ આસિસ્ટન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ, લાઇબ્રરી આસિસ્ટન્ટ, લોઅર ડિવિઝન ક્લાર્ક, કૂક, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, લાઈબ્રરી અટેન્ડન્ટ અને કિચન અટેન્ડન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યાઓ

  • ટીચિંગ સ્ટાફ જેમાં પ્રોફેસરની 07, એસોસિયેટ પ્રોફેસરની 13, આસિસ્ટન્ટ પ્રોફેસરની 06
  • નોન-ટીચિંગ સ્ટાફ જેમાં ફાઈનાન્સ ઓફિસરની 01, કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશનની 01, લાઈબ્રરીયનની 01, ઇન્ટરનલ ઓડિટ ઓફિસરની 01, મેડિકલ ઓફિસરની 01, આસિસ્ટન્ટ લાઈબ્રરીયનની 01, પ્રાઇવેટ સેક્રેટરીની 02, પર્સનલ આસિસ્ટન્ટની 01, ટેક્નિકલ આસિસ્ટન્ટની 01, ફાર્માસિસ્ટની 01, લાઇબ્રરી આસિસ્ટન્ટની 01, લોઅર ડિવિઝન ક્લાર્કની 04, કૂકની 03, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની 06, લાઈબ્રરી અટેન્ડન્ટની 04 અને કિચન અટેન્ડન્ટની 02

પગારધોરણ

ટિચિંગ સ્ટાફ

પોસ્ટનું નામ પગારધોરણ
પ્રોફેસર રૂપિયા 1,44,200 થી 2,18,200 સુધી
એસોસિયેટ પ્રોફેસર રૂપિયા 1,31,400 થી 2,17,100 સુધી
આસિસ્ટન્ટ પ્રોફેસર રૂપિયા 57,700 થી 1,82,400

નોન- ટિચિંગ સ્ટાફ

પોસ્ટનું નામ પગારધોરણ
ફાઈનાન્સ ઓફિસર રૂપિયા 1,44,200 થી 2,18,200
કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશન રૂપિયા 1,44,200 થી 2,18,200
લાઈબ્રરીયન રૂપિયા 1,44,200 થી 2,18,200
ઇન્ટરનલ ઓડિટ ઓફિસર રૂપિયા 78,800 થી 2,09,200
મેડિકલ ઓફિસર રૂપિયા 56,100 થી 1,77,500
આસિસ્ટન્ટ લાઈબ્રરીયન રૂપિયા 57,700 થી 1,82,400
પ્રાઇવેટ સેક્રેટરી રૂપિયા 44,900 થી 1,42,400
પર્સનલ આસિસ્ટન્ટ રૂપિયા 35,400 થી 1,12,400
ટેક્નિકલ આસિસ્ટન્ટ રૂપિયા 29,200 થી 92,300
ફાર્માસિસ્ટ રૂપિયા 29,200 થી 92,300
લાઇબ્રરી આસિસ્ટન્ટ રૂપિયા 25,500 થી 81,100
લોઅર ડિવિઝન ક્લાર્ક રૂપિયા 19,900 થી 63,200
કૂક રૂપિયા 19,900 થી 63,200
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ રૂપિયા 18,000 થી 56,900
લાઈબ્રરી અટેન્ડન્ટ રૂપિયા 18,000 થી 56,900
કિચન અટેન્ડન્ટ રૂપિયા 18,000 થી 56,900

લાયકાત

મિત્રો,સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ પાટે શેક્ષણિક લાયકાત 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ સુધી અલગ અલગ તથા અન્ય લાયકાત પણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (તમામ માટે અલગ અલગ)
  • CCC સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • તથા અન્ય

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા19 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:19 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:18 ઓગસ્ટ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે CUG ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.cug.ac.in/ વિઝીટ કરો તથા Career સેક્શનમાં જાઓ.
  • અહીં તમને ટીચિંગ સ્ટાફ તથા નોન-ટીચિંગ સ્ટાફ બંને પોસ્ટની નોટિફિકેશન જોવા મળી જશે.
  • હવે “Apply Now” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત માટે(ટીચિંગ સ્ટાફ માટે) અહીં ક્લિક કરો
નોકરીની જાહેરાત માટે (નોન ટીચિંગ સ્ટાફ માટે) અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (ટીચિંગ સ્ટાફ) અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (નોન ટીચિંગ સ્ટાફ) અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે) અહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે?

આ ભરતી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવી છે.

આ ભરતીનું નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરી સ્થળ ગાંધીનગર,ગુજરાત છે

આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં અરજી કરવા માટેનો છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023 છે.

આ ભરતીમાં અરજી કરવા માટેની ઓફીશ્યલ વેબસાઇટ લીંક કઈ છે?

આ ભરતીમાં અરજી કરવા માટેની લીંક ઉપર કોષ્ટકમા આપેલી છે ત્યાં જઈને તમે અરજી કરી શકો છો.

Leave a Comment