Cochin Shipyard Limited Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે કોચીન શિપયાર્ડ લિમિટેડમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો
Cochin Shipyard Limited Recruitment
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | કોચીન શિપયાર્ડ લિમિટેડ |
નોકરી સ્થળ | ભારત |
નોટીફિકેશન તારીખ | 14 મે 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 14 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 28 જુલાઈ 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | https://cochinshipyard.in/ |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા શીટ મેટલ વર્કર, વેલ્ડર, ફીટર, ડીઝલ મેકેનિક, મોટર વિહિકલ મેકેનિક, પ્લમ્બર, પેઈન્ટર, ઈલેક્ટ્રીશિયન, ઇલેક્ટ્રોનિક મેકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક તથા શિપવ્રેઈટ વૂડની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા
પોસ્ટનું નામ | ખાલી જગ્યાની સંખ્યા |
શીટ મેટલ વર્કર | 21 |
વેલ્ડર | 34 |
ફીટર | 88 |
ડીઝલ મેકેનિક | 19 |
મોટર વિહિકલ મેકેનિક | 5 |
પ્લમ્બર | 21 |
પેઈન્ટર | 12 |
ઈલેક્ટ્રીશિયન | 42 |
ઇલેક્ટ્રોનિક મેકેનિક | 19 |
ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક | 34 |
શિપવ્રેઈટ વૂડ | 5 |
કુલ ખાલી જગ્યા | 300 |
પગારધોરણ
વર્ષ | માસિક પગારધોરણ | ઓવરટાઈમ વળતર |
પ્રથમ વર્ષ | રૂપિયા 23,300 | રૂપિયા 4,900 |
બીજું વર્ષ | રૂપિયા 24,400 | રૂપિયા 5,000 |
ત્રીજું વર્ષ | રૂપિયા 24,800 | રૂપિયા 5,100 |
લાયકાત
મિત્રો,CSLની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. તથા અન્ય લાયકાત સંબંધી તમામ માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં નોકરી મેળવવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન પરીક્ષા તથા ત્યારબાદ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- અનુભવનું સર્ટિફિકેટ
- ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા 14 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:14 મે 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:28 જુલાઈ 2023
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://cochinshipyard.in/ વિઝીટ કરો.
- હવે “Career” સેકશન માં જાઓ.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
અરજી કરવા માટેની લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે?
આ ભરતી કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવી છે.
આ ભરતીમાં અરજી કરવાની અંત્તિમ તારીખ કઈ છે?
આ ભરતીમાં અરજી કરવાની અંત્તિમ તારીખ 28 જુલાઈ 2023 છે.