Arogyasathi Recruitment 2023:તાપી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી

Arogyasathi Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અને તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે તાપી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.

Arogyasathi Recruitment 2023

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ જિલ્લા આરોગ્ય સોસાયટી
નોકરી સ્થળ તાપી,ગુજરાત
નોટીફિકેશન તારીખ 18 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 18 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક https://tapidp.gujarat.gov.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જિલ્લા આરોગ્ય સોસાયટી તાપી દ્વારા

  • આયુષ્ય તબીબ
  • ફાર્માસીસ્ટ
  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  • એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ
  • મેડિકલ ઓફિસર
  • સ્ટાફ નર્સ
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)

કુલ ખાલી જગ્યા

  • આયુષ્ય તબીબ:-03
  • ફાર્માસીસ્ટ:-03
  • ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ:-01
  • એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ:-03
  • મેડિકલ ઓફિસર:-02
  • સ્ટાફ નર્સ:-02
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW):-03

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
આયુષ્ય તબીબ રૂપિયા 25,000
ફાર્માસીસ્ટ રૂપિયા 11,000 તથા13,000
ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ રૂપિયા 13,000
એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ રૂપિયા 13,000
મેડિકલ ઓફિસર રૂપિયા 70,000
સ્ટાફ નર્સ રૂપિયા 13,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) રૂપિયા 8,000 તથા 13,000

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન જિલ્લા આરોગ્ય સોસાયટી તાપી દ્વારા તારીખ 18 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી છે

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:18 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:25 જુલાઈ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment