10th 12th Graduate Pass Job:ધોરણ 10 પાસ,12 પાસ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક

10th 12th Graduate Pass Job: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ધોરણ 10 પાસ,12 પાસ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર છે તેમને આ માહિતી શેર કરજો

10th 12th Graduate Pass Job

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા
નોકરી સ્થળ ગુજરાત
અરજી માધ્યમ ઓનલાઇન
નોટીફિકેશનની તારીખ 06 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 06 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 ઓગસ્ટ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://sgks.org.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા

  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી
  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા
  • સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • ક્લાર્ક

કુલ ખાલી જગ્યા

જાહેરાતમાં જણાવ્યા અનુસાર શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા ગુજરાતના દરેક જિલ્લા તથા ગ્રામ્ય કક્ષાએ કુલ 8500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી રૂપિયા 32,900 સુધી
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા રૂપિયા 30,800 સુધી
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક રૂપિયા 27,500 સુધી
કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 31,500 સુધી
ક્લાર્ક રૂપિયા 30,500 સુધી

લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી કોઈપણ સ્નાતક
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા 12 પાસ
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક 10 પાસ
કોમ્પ્યુટર ઓપરેટર 12 પાસ + ડિપ્લોમા
ક્લાર્ક 12 પાસ + ડિપ્લોમા

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી મેરીટ/ઇન્ટરવ્યૂ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે કરવામાં આવી શકે છે.ઉમેદવારની પસંદગી કઈ પ્રક્રિયાને આધારે કરવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા 06 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-06 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-01 ઓગસ્ટ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિંક મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SGKSની સત્તાવાર વેબસાઈટ https://sgks.org.in/વિઝીટ કરો.
  • ત્યાં તમને “Apply Now” નું ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો.
  • હવે તમારી ડિટેઈલ ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
  • મિત્રો,આ ભરતીમાં અરજી કરતી વખતે અથવા અરજી કર્યા બાદ તમારી પાસે કોઈપણ પ્રકારની ફી મંગાવામાં આવે તો તેની ચુકવણી કરવી નહિ. કારણ કે જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર આ ભરતીમાં તમે મફત એટલે કે ફ્રીમાં જ અરજી કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અંબાલાલ પટેલની આગાહી: બીજો રાઉન્ડ ગુજરાતને ધમરોળશે,આ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ

VMC Recruitment 2023:વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી

GUDM Gandhinagar Recruitment:ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં ભરતી

Bal Sakha Yojana 2023: ગુજરાતમાં માતાઓ અને શિશુઓ માટે મફત સારવાર, જાણો સંપૂર્ણ માહિતી

Leave a Comment