VMC Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો એમ તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ માહિતી શેર કરજો.
VMC Recruitment 2023
પોસ્ટનું નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
નોકરી સ્થળ | વડોદરા,ગુજરાત |
અરજી માધ્યમ | ઓનલાઈન |
નોટીફિકેશન તારીખ | 04 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 04 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 23 જુલાઈ 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | https://vmc.gov.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા એન્ટોમોલોજિસ્ટ, કેમિસ્ટ, ડેપ્યુટી ચીફ ઓફિસર, નાયબ કાર્યપાલક ઈજનેર, ટ્રેનિંગ ઓફિસર, લેબર વેલ્ફેર કમ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસર, પી.એ.ટુ મ્યુનિસિપલ કમિશનર, સ્ટોર સુપ્રિટેન્ડેન્ટ તથા મટીરીયલ ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
લાયકાત
મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.
પગારધોરણ
VMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે જેથી www.egujarati.in વિઝીટ કરતા રહેવું.
મહત્વની તારીખ
આ ભરતી ની નોટિફિકેશન વડોદરા મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 04 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:04 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:23 જુલાઈ 2023
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
Bal Sakha Yojana 2023: ગુજરાતમાં માતાઓ અને શિશુઓ માટે મફત સારવાર, જાણો સંપૂર્ણ માહિતી
આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી,ગુજરાતના આ જિલ્લાઓમાં એલર્ટ,જુઓ તમારે ત્યાં કેવું રહેશે વાતાવરણ
Beauty Parlour Kit Sahay Yojana Gujarat : બ્યુટી પાર્લર કીટ સહાય 2023, અહીંથી ભરો ફોર્મ