SMC Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે સુરત મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો
SMC Recruitment 2023
સંસ્થાનું નામ | સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ |
નોકરી સ્થળ | સુરત,ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 18 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 18 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 24 જુલાઈ 2023 |
ઓફીશયલ વેબસાઇટ લીંક | https://www.suratmunicipal.gov.in/ |
પોસ્ટનુ નામ
નોટીફિકેશન જણાવ્યા મુજબ SMC માં દ્વારા
- વાળંદ (બાર્બર)
કુલ ખાલી જગ્યા
આ ભરતીમાં કુલ 6 જગ્યા ખાલી છે જેમાં 3 પુરુષ તથા 3 સ્ત્રી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
પગારધોરણ
પસંદગી પામ્યા બાદ તમને 12,000 માસિક ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. અરજદારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.
લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે ઓફિશ્યલ નોટિફિકેશન રીફર કરી લેવા વનંતી.
ઇન્ટરવ્યૂ સ્થળ
સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ – સ્મીમેર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ઉમરવાડા છે. તથા ઇનેટરવ્યુની તારીખ 24 જુલાઈ 2023 સવારે 9:00 કલાક થી 11:00 કલાક છે.
મહત્વની તારીખ
આ ભરતીની નોટીફિકેશન SMC દ્વારા તારીખ 18 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી
- આ વેકેન્સીનું જાહેરનામું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 જુલાઈ 2023 ના રોજ સત્તાવાર વેબસાઈટ તથા અલગ અલગ સમાચારપાત્રોમાં બહાર પાડવામાં આવ્યું હતું. આ ભરતીમાં નોકરી મેળવવા માંગતા અરજદારો એ કોઈપણ પ્રકારની અરજી કરવાની રહેતી નથી તથા ઇન્ટરવ્યૂ તારીખે ઇન્ટરવ્યુના સ્થળે રૂબરૂ જવાનું રહેશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ લીંક | અહીં ક્લિક કરો |
FAQs:વારંવાર પૂછતા પ્રશ્નો અને જવાબો
આ ભરતીનું નામ શું છે?
આ ભરતીનું નામ SMC દ્વારા બહાર પાડવામાં આવી છે.
આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે?
આ ભરતીમાં કુલ 6 જગ્યા પર ભરતી કરવામાં આવી છે
આ ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે?
આ ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ 24 જુલાઈ 2023 છે.