ITI Pass Job 2023:ITI પાસ લોકો માટે સરકારી કંપનીમા નોકરી મેળવવાની સુવર્ણ તક

ITI Pass Job 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો તમારા માટે અમે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ITI પાસ લોકો માટે સરકારી કંપનીમા નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તમને આ પોસ્ટ શેર કરજો

ITI Pass Job 2023

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
નોકરી સ્થળ ભારત
અરજી માધ્યમ ઓનલાઈન
નોટીફિકેશન તારીખ 15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક https://www.spmcil.com/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SPMCIL દ્વારા અલગ અલગ જુનિયર ટેક્નિશિયનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

SPMCILની આ ભરતીમાં જુનિયર ટેક્નિશિયનની પોસ્ટ માટે કુલ જગ્યા 108 છે

પગારધોરણ

સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક પગારધોરણ રૂપિયા 18,780 થી લઇ 67,390 સુધી ચુકવવામાં આવશે.

લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત ITI પાસ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

SPMCIL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઈન પરીક્ષા લીધા બાદ કરવામાં આવશે. આ પરીક્ષા 150 ગુણની રહેશે

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઘ્વારા 15 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:15 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:16 ઓગસ્ટ 2023

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ લીંક અહીં ક્લિક કરો

Leave a Comment