Panchsheel Bank Recruitment 2023: પંચશીલ બેંકમાં સ્નાતક માટે એપ્રેન્ટિસ ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Panchsheel Bank Recruitment 2023| The Panchsheel Mercantile Co-op. Bank Ltd Recruitment
સંસ્થાનું નામ | પંચશીલ મર્કન્ટાઈલ કો-ઓપ. બેંક લિ |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 08 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 08 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.panchsheelbank.com/ |
પોસ્ટનું નામ:
- સ્નાતક એપ્રેન્ટિસ
લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં બી.કોમ, એમ.કોમ તથા બી.બી.એ કરેલ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.
પગારધોરણ
ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો બેંક ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- રીઝયુમ
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- આ ભરતીમાં તમારે ઓફલાઇન માધ્યમથી જેમકે પોસ્ટ અથવા કુરિયરથી ફોર્મ ભરવાનું રહેશે.
- ફોર્મ મોક્લવવાનું સરનામું “બેલ્જીયમ ટાવર, સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષ, દિલ્લી ગેટ, રિંગ રોડ, સુરત – 395 003” છે.
- આ ભરતીની વધુ માહિતી માટે તમે સંપર્ક નંબર – 2427795, 2401567 તથા 2452644 પર સંપર્ક કરી શકો છો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 08 જૂન 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 15 જૂન 2023