MVS Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે મિશન વાત્સલય યોજના અંતગર્ત 7 પાસ માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.
MVS Recruitment 2023
પોસ્ટનું નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | મિશન વાત્સલય |
નોકરી સ્થળ | ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 14 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 14 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 28 જુલાઈ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://wcd.nic.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત
- ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ)
- સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ
- ગૃહમાતા
- પ્રોબેશન ઓફિસર
- મેનેજર કમ કો-ઓર્ડીનેટર
- સોશ્યિલ વર્કર કમ અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેટર
- નર્સ
- આયા તથા ચોકીદાર
કુલ ખાલી જગ્યા
- ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ):01
- સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ:01
- ગૃહમાતા:02
- પ્રોબેશન ઓફિસર:01
- મેનેજર કમ કો-ઓર્ડીનેટર:01
- સોશ્યિલ વર્કર કમ અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેટર:01
- નર્સ:01
- આયા:01
- ચોકીદાર:01
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ) | રૂપિયા 33,100 |
સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ | રૂપિયા 18,536 |
ગૃહમાતા | રૂપિયા 14,564 |
પ્રોબેશન ઓફિસર | રૂપિયા 23,170 |
મેનેજર કમ કો-ઓર્ડીનેટર | રૂપિયા 23,170 |
સોશ્યિલ વર્કર કમ અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેટર | રૂપિયા 18,536 |
નર્સ | રૂપિયા 11,916 |
આયા | રૂપિયા 7,944 |
ચોકીદાર | રૂપિયા 7,944 |
લાયકાત
મિત્રો, MVS ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.
વયમર્યાદા
MVS ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ સુધી છે.
પસંદગી પ્રક્રીયા
પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- 2 ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન મિશન વાત્સલ્ય યોજના ઘ્વારા 14 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:14 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:28 જુલાઈ 2023
અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓફલાઈન માધ્યમ રજીસ્ટર એ.ડી/સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરવાની રહેશે.
- અરજી કરવાનું સરનામું – જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નંબર-401, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ-કચ્છ છે.
અરજી કરવા માટેની લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |